________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫)
પ્રભાવ બતાવી રાજાને રેની કર્યો, એમના પછી દશ
પૂર્વ અને ચાથુ સ ંઘયણાદિ વિચ્છેદ્ય ગયાં. અહીંથી વ શાખા થઇ. શ્રીવીરનિર્વાણ પછી ૫૭૦ વષૅ જાવડશાએ શત્રુંજય તીર્થ ના ઉદ્ધાર કર્યા.
૧૭ શ્રીવજસેનસૂરિ-કૌશિક ગેાત્રીય, ૯ વર્ષ ગૃહસ્થાવાસ, ૮૬ વર્ષ (પાઠાંતરે ૧૧૬)સામાન્ય વ્રત પર્યાય, ૩૬ વર્ષ (પાઠાંતરે ૩)સૂરિપદે,શ્રીવીરનિર્વાણ પછી ૬૨૦ વર્ષ, ૧૨૮ વર્ષનું આયુષ્ય ભાગવી સ્વગે ગયા. એક દિને આચાર્ય સાપારક નગરમાં શ્રેષ્ઠી જિનદત્ત અને તેની સ્ત્રી ઇશ્વરીના ચાર પુત્રા નામે ચદ્ર ૧ નિવૃત્તિ ૨ નાગેંદ્ર ૩ અને વિદ્યાધર ૪ એ ચાર જણને પ્રતિમાષી દીક્ષા આપી. એ ચારે થકી સ્વસ્વ નામના કુલા થયાં.
નિવૃત્તિના તરત વિચ્છેદ ગયા. શ્રીવીરનિર્વાણ પછી ૫૮૪ વર્ષે ગેાિમાહિલ’ સાતમા નિન્હેવ થયેા. શ્રીવીરનિર્વાણુ પછી ૬૯ વષે શ્રીકૃષ્ણુસૂરિના શિષ્ય શિવભૂતિથી ખમણાનામ દિગંખરી થયા.
૧૮ શ્રીચંદ્રસૂરિ ૩૭ વર્ષો ગૃહસ્થાવાસ, ૭
For Private and Personal Use Only