________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૮) ગેત્ર કાશ્યપ, પિતા શ્રેણી રૂષભદત્ત, માતા ધારિણી, તેમણે નવાણું ક્રેડ સેનેયા તથા આઠ સ્ત્રીઓને ત્યાગ કરી, ૧૬ વર્ષની કિશોર વયમાં ૫૦૦ ચેર તથા સ્વકુટુંબને પ્રતિબધી પાંચસે સત્તાવીશ સહિત શ્રીસુધર્માસ્વામિ પાસે દીક્ષા લીધી. ૨૦ વર્ષ સુધી છઘસ્થ રહ્યા, ૪૪ વર્ષ કેવલપર્યાય પાળી, શ્રીવીર નિર્વાણ પછી ૬૪ વર્ષે ૮૦ વર્ષનું આયુષ્ય ભેગવી સિદ્ધિ વર્યા. ત્યારપછી કેવલજ્ઞાન ૧, મન:પર્યવજ્ઞાન ૨, પરમાવધિજ્ઞાન ૩, પુલાકલબ્ધિ જ, આહારક શરીર પ, ક્ષપકશ્રેણિ ૬, ઉપશમશ્રેણિ ૭, જિનપિપણું ૮, પર્યાયવિશુદ્ધિ ચારિત્ર સુમ સંપરાય ચારિત્ર અને યથાખ્યાત ચારિત્ર , મેક્ષગમન ૧૦, આ દશ વસ્તુઓ વિચછેદ ગઈ.
૪શ્રી પ્રભવસ્વામી–ત્ર કાત્યાયન,પિતા જયપુરના વિધ્યારાજા, ગૃહસ્થપણે ૩૦ વર્ષ, ૪૪ વર્ષ સામાન્ય વ્રત પય, અને ૧૧ વર્ષ યુગપ્રધાનપદે રહાશ્રીવીરનિર્વાણ પછી ૭૫ વર્ષે ૮૫ વર્ષનું આયુષ્ય
For Private and Personal Use Only