________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૫) પ૬ શ્રીઆનન્દવિમલસૂરિ. વિકમાત ૧૫૯૬ સ્વર્ગ તેઓના સમયમાં ૧૫૭૨ માં નાગપુરીય તપાગચ્છથી જુદા થઈ પાસચદે “પાસચંદ” મત કા .
પ૭ શ્રીવિજયદાનસૂરિ. વિક્રમાત્ ૧૬રર વર્ષે સ્વર્ગ.
૫૮ શ્રી જગદ્દગુરૂ શ્રીહીરવિજયસૂરિ.વિ. ૧૫૬૨ સ્વ. તેમનું વર્ણન હીરભાગ્યાદિ કાવ્યમાં છે.
આગળની પાટની તથા શાખાઓની હકીકત પૂર્વે આપેલી છે. આ તપાગચ્છની પટ્ટાવલી આત્મારામજી મહારાજશ્રીના બનાવેલ જેન વંશવૃક્ષના આધારે લખેલી છે. તેમજ તેમાં પ્રાચીન સંસ્કૃત પટ્ટાવલીના આધારે કેટલેક વધારે કર્યો છે.
For Private and Personal Use Only