________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૧૪)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર શ્રીરત્નશેખરસૂરિ વિક્રમાતા ૧૫૧૭ વર્ષે સ્વ. તેઓએ શ્રાદ્ધપ્રતિક્રમણવૃત્તિ, શ્રાદ્ધવિધિસૂત્રવૃત્તિ, લઘુક્ષેત્ર સમાસ અને આચારપ્રદીપાદિ ગ્રંથા યા.
પ્રાચીન પટ્ટાવલીમાં નીચે પ્રમાણે છે. ૫૩ શ્રીરત્નશેખરસૂરિ, સ. ૧૪૫૭ જન્મ,સ. ૧૪૬૪ વર્ષે દીક્ષા, સ. ૧૪૮૩ પતિપદ, સ. ૧૫૦૧ સૂરિપદ, સ ૧૫૧૭ વર્ષ પાષ વૃદ્ધિ ૬ દિને સ્વર્ગ, સ્તંભતીર્થ ખાખીનામ્ના ભટ્ટેન ખાચે બાલસરસ્વતી’ નામ દત્ત, એકાદશ વષઁ યુગપ્રધાનપદવી, મહાપીઢ પુણ્યકા કર્ણો, મહાભાગ્યસારા:, સપ્રભાવા: સ્યુ ચારિત્ર પાત્રચૂડામયઃ ॥ ઞ. શ્રીરત્નશેખરસૂરિના સમયમાં સવત્ ૧૫૦૮ માં જિનપ્રતિમા અને પંચાંગી ઉત્થાપક લુકા નામના લહીયાએ જૈનશાસ્ત્ર વિરૂદ્ધ સ્વકપાલકલ્પિત લુંપક (ઢાંકા ) મત કાઢયા, પરંતુ સંવત્ ૧૫૩૩-૩૪ સુધી તેના ઉપદેશ કેાઇએ માન્યા નહીં. પછી ૧૫૩૩૩૪ માં જ એક ભ્રૂણા નામના વાણિયા લુકાને મળ્યા.
For Private and Personal Use Only