________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૪) 5 શ્રી અજીતદેવસૂરિના સમયમાં શ્રીદેવચંદ્રસૂરિના શિષ્ય, સાડા ત્રણ કરોડ ૩૫૦૦૦૦૦૦કેના કર્તા, “કલિકાલસર્વજ્ઞ’ બિરૂદ ધારક, પાટણના રાજા કુમારપાલના પ્રતિબંધક શ્રી હેમચંદ્રસૂરિથયા. તેઓને જન્મ વિક્રમ સંવત્ ૧૧૪૫, દીક્ષા સંવત્ ૧૧૫૦, સૂરિપદ ૧૧૬૬ અને ૧૨૨લ્માં સ્વર્ગ. તેઓનું વૃત્તાન પ્રબંધ ચિન્તામણિ, કુમારપાલ ચારિત્ર ઈત્યાદિ ગ્રંથોમાં છે.
૨. વિક્રમ સંવત્ ૧૨૦૪માં “ખરતરગચ્છ” નામ પડયું.
૪૧ શ્રીવિજયસિંહસૂરિ. ૪૨ શ્રીસેમપ્રભસૂરિ.
ગ. વિકમત ૧૨૩૬ સાર્ધ પૂનમીયામત નીકન્ય.
શ્રીવીરાત્ ૧૬૯૨ વર્ષે વાગભટમંત્રીએ સાડા ત્રણ કરોડ રૂપીયા ખરચીને શ્રી શત્રુંજય તીર્થને ચાદ ૧૪મો ઉદ્ધાર કરાવ્યું.
For Private and Personal Use Only