________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૧) ચૈત્યની પ્રતિષ્ઠા કરી. તથા ચંદ્રાવતીમાં કુંકણુ–મંત્રીને પ્રતિબધી દીક્ષા આપી.
૨. વિકમાત્ ૧૦૨૬ તક્ષશિલાનું નામ ગજની થયું. વિક્રમાત્ ૧૦૨૯ ધનપાલ પંડિતજીએ “દેશી નામમાલા બનાવી. ૩. વિક્રમાત્ ૧૦૯૯ ચિરાપદ્રીયગચ્છમાં ઉત્તરાધ્યયનસૂત્રબ્રહવૃત્તિકર્તા શ્રીવાદિ–વેતાલ શાંતિસૂરિનું સ્વર્ગમન. ૩૬ શ્રીદેવસૂરિ. ૩૭ શ્રી સર્વદેવસૂરિ.
૩૮ શ્રીયશોભદ્રસૂરિ. તથા શ્રીનેમિચંદ્રસૂરિ અને ગુરૂભાઈ. અને બન્ને શ્રીસર્વદેવસૂરિની પાટ ઉપર થયા. જેમાં શ્રીનેમિચંદ્રસૂરિની શાખા જુદી થઈ.
૨. શ્રીનેમિચંદ્રસૂરિ ૧ શ્રીઉદ્યતનસૂરિ, ૨ શ્રીવધમાનસૂરિ, ૩ શ્રીજીનેશ્વરસૂરિ, ૪ શ્રીબુદ્ધિસાગરસૂરિ તેઓએ અકવૃત્તિ, પંચલિંગીપ્રકરણ, અને બુદ્ધિસાગરવ્યાકરણ-ઈત્યાદિ ગ્રંથ બનાવ્યા. ૫ શ્રીજીનચંદ્રસૂરિ, સંવેગરંગશાલા-ગ્રંથકર્તા. ૬ શ્રીઅભયદેવસૂરિ. નવાંગીવૃત્તિ તથા શ્રીસ્તંભન પાશ્વ
For Private and Personal Use Only