________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૬)
તેનાથી નાગેન્દ્રકુલ નીકળ્યું. ૩ શ્રીનિવૃત્તસૂરિ તેનાથી નિવૃત્તકુલ નીકળ્યું. આ નિવૃત્તકુલમાં વિકમાત્ ૭૭૨ વર્ષે શ્રીઆચાશંગ, સૂત્રકૃતાંગસૂત્રની વૃત્તિકર્તા શીશીલાંગાચાર્ય. તથા વિક્રમાત્ ૧૧૨૦ વર્ષે એનિઈંક્તિવૃત્તિ કર્તા શ્રીહેણાચાર્ય થયા. (૪) વિદ્યાધરસૂરિ. તેનાથી વિદ્યાધરકુલ નીકળ્યું. આ કુળમાં વિક્રમાત્ ૫૮૫ વર્ષે શ્રીહરિભદ્રસૂરિ ૧૪૪૪ ગ્રંથકર્તા. આવું કથન કલ્પસૂત્ર, પટ્ટાવલી આદિ ગ્રંથોમાં છે.
૧૬ શ્રીચંદ્રસૂરિ.તેઓથી નિગ્રંથગછનું ત્રીજું નામ ચંદ્રગચ્છ પડયું. પટ્ટાવલ્યાદો.
. શ્રીવીરાત્ ૬૦૯ વર્ષે કૃષ્ણસૂરિના શિષ્ય શિવભૂતિ-સહસ્ત્રમલે દિગબર–મત કાઢ્યું. તેમનું વિશેષ વર્ણન શ્રીવિશેષાવશ્યકસૂત્ર આદિ ગ્રંથમાં છે. તે શિવભૂતિ–સહસમલ્લના શિષ્ય બે થયા. ૧ કેડિન, અને કેણવીર, પછી ૧ ધરસેન, ૨ ભૂતિબેલી, ૩ પુષ્પદંત થયા. શ્રીવીરાત્ ૬૮૩ વર્ષ પછી ભૂતિબલી અને પુષ્પદંતે જ્યેષ, શુદિ પ ને દિવસે શાસ્ત્ર બનાવ
For Private and Personal Use Only