________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૩) વિર આર્યસંપલીય તથા આર્યભદ્ર, ૧૪ આર્યવૃદ્ધ, ૧૫ આર્યસંઘપાલિત, ૧૬ આર્યહસ્તિ, ૧૭ આર્ય ધર્મ, ૧૮ આર્યસિંહ, ૧૯ આર્યધર્મ, ૨૦ આર્યસિંહ, ૨૧ આર્યજબૂ, ૨૨ આર્યનંદિક, ૨૩ આર્ય દેસીગણિ, ર૪ આર્યસ્થિરગુપ્તક્ષમાશ્રમણ, ર૫ સ્થવિર કુમારધર્મ, ૨૬ સ્થવિર દેવર્ધિગણિક્ષમાશ્રમણ. આ પટ્ટાવલી વલ્લભીવાચનાના કલ્પસૂત્રને અનુસારે છે. શ્રીદેવગિણિક્ષમાશ્રમણુજીએ શ્રીવીરાત ૯૮૦ વર્ષ પછી એક કરોડ પુસ્તક તાડપત્ર ઉપર લખાવ્યાં. અહીંથી પુસ્તકે લેખારૂઢ થયાં.
_આ કથન શ્રી આવશ્યકસૂત્ર, કલ્પસૂત્ર, પ્રભાવકચરિત્ર, આત્મપ્રબોધાદિ ગ્રંથમાં છે.
૧. માથુરી વાચના થવાથી શ્રીનંદીસૂત્રમાં આવી રીતે શ્રીદેવર્ધિગણિક્ષમાશ્રમણવાળી પટ્ટાવલી લખી છે.
૧ શ્રીસુધર્માસ્વામી. ૨ શ્રી જંબુસ્વામી. ૩ શ્રીપ્રભવસ્વામી. ૪ શ્રીશય્યભવસ્વામી. ૫ શ્રીયશભદ્રસ્વામી. ૬ શ્રીસંભૂતિવિજય, તથા ભદ્રબાહુસ્વામી.
For Private and Personal Use Only