________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૨)
૮૨ શ્રીકસૂરિ. વિ. ૧૮૯૧ ૮૪ શ્રીસિદ્ધસૂરિ ૮૩ શ્રીદેવગુપ્તસૂરિ
છઠ્ઠી પાટ ઉપર જે કેશીસ્વામી થયા તે આચાર્ય, ૨૪ મા તીર્થંકર શ્રીમહાવીરસ્વામીની શાસનપ્રવૃત્તિ થયા પછી શ્રીવીરના શાસનમાં ગણાય છે. તેની પ્રવૃત્તિ-ક્રિયાકલાપાદિ સ મહાવીરસ્વામીના શાસનના સાધુએ સરખી, પરંતુ શ્રીપાર્શ્વનાથસ તાનીય’ કહેવામાં આવે છે.
સાતમી પાટ ઉપર જે રત્નપ્રભસૂરિ થયા, તે ઘણા પ્રભાવિક થયા છે. તેઓએ પેાતાના પ્રતિધાદિ દ્વારા સવાલક્ષ ૧૨૫૦૦૦ જૈની અનાવ્યા, અને ઉપકેશ ( એસવાલ ) વંશની સ્થાપના કરી, તથા તેઓનાં પ્રતિષ્ઠિત એ દેરાસરા મહાવીરસ્વામીનાં હુન્નુવિદ્યમાન છે. એક જોધપુરની પાસે આસા નગરીમાં, અને ખીજુ કારટનગરમાં કે જે એરણુપુરની પાસે છે. આ આચાર્ય શ્રી શ્રીમહાવીરસ્વામીની પછી ૭૦ વર્ષ થયા છે.
For Private and Personal Use Only