________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧)
સ્વયં નિર્મિત કરી છે. જેનાં ખાસ જાણવા લાયક કેટલાક ધારા ધારણા આ પ્રમાણે છે.—
૧ એકાસણા પાસહુ નિષેધ. ૨ ઉપધાન વહેવા નિષેધ, કેમકે મહાનિશીથ સદૃણારૂપ છે, પણ ક્રિયારૂપ નથી તેથી, પ્રતિષ્ઠા શ્રાવક કરે, સાધુને કરવી નહિ. ૪ ક્રિયા કરતી વખતે સ્થાપનાચાર્ય ખુલા રાખવા. ૫ હવઇ મંગલ ન કહેતાં હાઇ મંગલ કહેવુ. ૬ સાધુએ કટિસૂત્ર-કડદોરા ન આંધવા. ૭ શ્રાવકને ચવલા રાખત્રા નિષેધ. ૮ શ્રાવિકા ઉપર વાસક્ષેપ નાંખવા નિષેધ, શ્રાવિકાને હાથમાં વાસક્ષેપ આપવે, હું શ્રા વકને બિલમાં બે કે ત્રણ દ્રવ્ય કલ્પે. ૧૦ કુમારિકા જીનપૂજા કરે, પણ તરૂણી જીનપૂજા નિષેધ. ૧૧ જીનપૂજા માટે પેાતાને હાથે ફૂલ તેાડવા નહિ. પણ વેચાતા લાવી પૂજા કરાય. ૧૨ અતિથિસ વિભાગ વ્રતમાં એલાવે વ્હારવા જવું નહિ, ઇત્યાદિ. આ ગચ્છના - ચાર્યનાં નામ દેવસૂરિ, સિદ્ધસૂરિ, કક્કસૂરિ એના
એ નામેા બદલતા આવે છે.
For Private and Personal Use Only