________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૩) कारनैपुण्यवर्तिनः शोध्यतां बुधाः ॥८॥राधकेति पूर्वदंगे चातुर्मासस्थितेन च । कटुगच्छेशलन्धन, તોડ્યું ધોવો || 8 ||
ભાવાર્થ-શ્રીમદ્વીરપરમાત્માના શ્રેષ્ઠ તીર્થમાં શ્રીકટુક નામના ગચ્છમાં પ્રથમ વિદ્વાન–શુભમતિ,ધર્મ ને વિષે એકતાનવાળા કટુક નામે થયા. પછી દાણુ શાસ્ત્રોથી નિશ્ચિત મતિવાળા શ્રી ખીમસાહ નામે શ્રેષ્ઠ શ્રેષ્ઠિ થયા. તેના સ્થાને વીરશાહ થયા. ત્યારપછી જીવરાજ તેના પદે તેજપાલ તેના પટ્ટે રપાલ તેના પટ્ટમાં છનદાસ તેના પછી તેજપાલ તેના પછી કલ્યાણ તેના પટ્ટમાં ભુદ્ધહુજી તેના પછી સુકુલમાં ઉત્પન્ન થએલ કવિ કુલાલંકાર ભણશાહ પવિત્ર નીતિમાન થયા. પ્રશસ્તબધશાલિ, પરેપકારિ, ગુરૂના ચરણકમલને ભક્તિપૂર્વક પ્રણામ કરીને સુશિષ્યની યાચનાથી જગજનેના ઉપકારાર્થે વિશિષ્ટ પુરૂષેના સચ્ચરિત્રવાળા આ ગ્રંથ ઉપર મેં બાલબધ કર્યો છે. આ સાત વર્ષે માગશરમાસની સુદ પંચમીને રવિવારે આ ગ્રંથ રચેલ છે.
For Private and Personal Use Only