________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૧) कुंथुनाथवि कारितं प्र० श्रीकोरंटातपागच्छे श्री सर्वदेवसूरिभिः पं. तपोरत्नउपदेशेन.
કડવાપન્થ-મત–સંવત ૧૫૯૨ની સાલમાં કડવાશાહ નામના એક વાણિયાએ પોતાના નામ ઉપરથી કડે પન્થ ચલાવ્યું. કડવાશાહે આ કાળમાં કઈ સાધુનથી એવો પન્થ ચલાવ્યું. અને ત્રણ થઇની માન્યતા ધારણ કરી વીસનગર, રાધનપુર, થરાદ અને અમદાવાદમાં કડવાશાહ મતના શ્રાવકે છે. કડવાશાહને પન્થમત હાલ, વિસનગર વગેરેમાં વિદ્યમાન છે અને તેની પરંપરાએ તે પથને ઉપદેશક પણ વિદ્યમાન છે. પૃથ્વીચંદ ગુણસાગરચરિત્રની પ્રશસ્તિમાં કટુકપંથ સંબંધી નીચે પ્રમાણે લેખ છે.
श्रीमद्वीरजिनेश्वरस्य सुगतादीशस्य तीर्थे वरे, गच्छे श्रीक टुकाभिधे प्रथमतो विद्वत्कलाखण्डलः। साहेभ्यः कटुकादिमः शुभमतिधर्मकतानोऽभवत् , तत्पट्टे बहुशास्त्रनिश्चितमतिः श्रीखीमसाहावयः ॥१॥
For Private and Personal Use Only