________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મમાં વડની હેઠ સાધુઓને સૂરિપદવી આપવાથી વગચછની ઉત્પત્તિ થઈ. (વિ. સં. ૯૪માં) કરંટ ગ૭, કુરચપુરીય ગચ૭, ચૈત્યવાસમત ગએછ વગેરેની મારવાડ મેવાડમાં ઉત્પત્તિ થએલી લાગે છે. આબુજી પાસે આવેલા નાણા ગામમાં નાણાવાલ ગ૨૭મી ઉત્પત્તિ થઈ છે. ચિત્રવાલ ગચ્છની મારવાડમાં ચિત્રવાલમાં ઉત્પતિ થઈ છે. વાચિત્રવંશથી થઈ છે. વિધિપક્ષ ગચ્છની સ્થાપના ગુજરાતમાં થઈ છે. સાઈ પુનમિયા ગચ્છની પાવાગઢ અગર ગુજરાતમાં પાટણ અગર બીજા નગરમાં ઉત્પત્તિ સંભવે છે. પાટણમાં દુલ ભસેન રાજાના સમયમાં ખરતરગચ્છની ઉત્પતિ થઈ. આગમિક ગચ્છ, સ્તવપક્ષ અછ, દ્વિવંદનિક ગ૭ની પ્રાય: ગુજરાતમાં ઉત્પત્તિ થઈ. આબુજી પાસે આવેલા
જીરાવલા ગામમાં જીરાવલા ગચ્છની ઉત્પત્તિ થઈ છે, લિંબ ગચ્છની પણ તે પ્રદેશમાં ઉત્પત્તિ થયેલી સંભવે છે. હસ્તિકુંડી ગચ્છની ઉત્પત્તિ મારવાડમાં - ચેલી સંભવે છે. રાજગચ્છની મારવાડમાં અથવા ગુજ
For Private and Personal Use Only