________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હતે. ન્યાયદલિપંજિકાના કર્તા રત્ન શેખરસૂરિએ બીજિનપ્રભસૂરિ પાસે અભ્યાસ કર્યો હતો. જિનકભસરિએ હેમચંદ્રાચાર્યે કરેલી અન્ય વ્યવચ્છેદિકા નામની બત્રીશીપર સ્યાદ્વાદમંજરી નામની ટીકા ૨ચવામાં મહિષેણસૂરિને મદદ કરી છે, એમ ટીકાકાર મલિષેણસૂરિ જણાવે છે.
બૃહખરતરગચ્છ--વડા ખરતરગચ્છમાં જિમહંતસૂરિ થયા છે. તેમણે આચારાંગસૂત્ર પર દીપિકા નામની ટીકા રચી છે.
પિમ્પલકખરતર શાખા–દેવકુલપાટક પ્રબંધમાં ( પત્ર ૧૨) સંવત્ ૧૪૪ માં ખરતરગચ્છીય બીજિનવર્ધનસૂરિથી પિપ્પલકખરતર શાખા એ નામને પાંચમે ખરતરગચ્છ ભેદ થયે. જિનવધનસૂરિએ સં. ૧૪૭૩ માં ચૈત્ર શુદિ ૧૫ દિને શ્રી જેસલમેરમાં નિબિંબની પ્રતિષ્ઠા કરી હતી. (શ્રીધરામકૃષ્ણ કૃત બીજે રીપોર્ટ પૃષ્ઠ. (૩)
For Private and Personal Use Only