________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( 8) તેમણે શાકંભરિના સપાદલક્ષરાજાની અત્યંત પ્રીતિ મેળવી હતી. તથા તે રાજા તરફથી વાદિચૂડામણિનું બિરૂદ મેળવ્યું હતું. ધર્મવેષસૂરિના શિષ્ય યશોભદ્રસૂરિ થયા.
ચંદ્રગ૭માં થએલ શ્રીમાન બુદ્ધિસાગર સુ રિના શિષ્ય પ્રધુમ્નસૂરિ થયા. તેમણે મૂળ શુદ્ધિપ્રકરણ નામને ગ્રન્થ રચ્યા છે. બુદ્ધિસાગરસૂરિએ બુદ્ધિસાગર વ્યાકરણ વગેરે અનેક ગ્રન્થો રચ્યા છે. પ્રધુમ્ન સૂરિના શિષ્ય દેવચંદ્રસૂરિ થયા.
કનકપ્રભસૂરિના શિષ્ય એક બીજા પ્રદ્યુમ્નસૂરિ થયા. તે વિ. ૧૩૨૨માં વિદ્યમાન હતા. સં. ૧૩૨૨ માં તેમણે બાલચંદ્રને આસડની રચેલી વિવેકમંજરીની ટીકા રચવામાં સહાય આપી હતી.
ચાંદ્રગચ્છમાં વિક્રમ સં. ૮૦૦માં પ્રદ્યુમ્નસૂરિ થયા. યદેવસૂરિના શિષ્ય આ પ્રદ્યુમ્નસૂરિ થયા. શ્રી વધમાનસૂરિ સ્વવંશાવલીમાં લખે છે કે-ચંદ્રશાખામાં ચોદેવસૂરિ થયા તેના શિષ્ય પ્રદ્યુમ્નસૂરિ થયા. તેના
For Private and Personal Use Only