________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(i)
તેમના જન્મ વિ. સં. ૧૪૫૭(૧૪૫૮)માં થયા હતા. વિ. સ. ૧૪૬૩માં દીક્ષા, ૧૪૮૩માં પતિપ૬, ૧૪૯૩માં વાચક પદ, વિ. સં. ૧૫૦૨માં સુરિપદ. સ. ૧૫૧૭ના પાષ વદ ૬ઠ્ઠના દિવસે તેમનું સ્વર્ગ ગમન થયું હતું. તેમને ખભાતમાં ખાખીએ ખાલસરસ્વતીનું બિરૂદ આપ્યુ હતુ. તેમણે શ્રાદ્ધપ્રતિક્રમણ વૃત્તિ, શ્રાદ્ધવિધિવૃત્તિ, આચારપ્રદીપ તથા લઘુક્ષેત્રસમાસાદિ અનેક ગ્રન્થા રચ્યા છે.
શ્રીતપાગચ્છમાં શ્રી ઉદયસાગરસૂરિના શિષ્ય શ્રીલબ્ધિસાગર સૂરિ થયા. તેમણે વિ. સં. ૧૫૫૭માં શ્રીપાલકથા નામના સસ્કૃત ગ્રન્થ રચ્યા છે.
તપાગચ્છીય આચાર્યોની અનુક્રમણિકા વીરપ્રભુથી. (૧) ૪૪ પાટે શ્રીજગચંદ્રસૂરિ ૪૭ સામપ્રભસૂરિ ૪૫ દેવેન્દ્રસૂરિ.
૪૮ સામતિલકસૂરિ. ૪૯ દેવસુદરસૂરિ.
૪૬ ધર્માંદ્યાષર.
For Private and Personal Use Only