________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી વીર પ્રભુની ગહુલી. જી રે પહેલે વધારે મહાવીરતા, એ રાગ. જીરે હાલા લાગે મહાવીર પ્રભુ, સહદેવના દેવ મહાન, હાડોહાડ હૃદયમાંહિ વ્યાપિયા, અરિહંત વિભુ ભગવાનું. જીરે. ૧ માટે સત્ય મહાવીર દેવ છે, ત્રિશલાસુત જગજયકાર; જૈનધર્મ ખરે ઉદ્ધારિયે, દેઇ દેશના સત્ય ઉદાર. જી. મહાવીર પ્રભુ નામ જાપથી, ટળે કર્મ સકલ નિર્ધાર; કલિકાલમાં મહાવીર એક છે, સહુ જીવના તારણહાર. જૈનધર્મ સમ નહીં ધર્મ છે, સહુ સેવે નર અને નાર; એવી આપે છે ગુરૂ દેશના, સુણતાં હેય હર્ષ અપાર. રે. મહાવીર પ્રભુ જિનદેવ છે, જૈનધર્મ સદા આધાર; બુદ્ધિસાગર ગુરૂજીની દેશના, સુણી પામો મંગલમાલ. અરે. ૫
સાચા. ૧
જેન લક્ષણુ ગહુલી. સિદ્ધ જગત શિર શોભતા એ રાગ સાચા જન તે જાણુએ, મહાવીર દેવના દાસ, જેના દિલમાં ન દીનપણું, જેનાગમ વિશ્વાસ,
તે મેહ વિકારને, શુરા દ્રવ્યને ભાવ; કરતા નહીં જે કાયરપણું ધરતા સગુણ દાવ. જન ધર્મ આરાધતા, તન મન ધનથકી ખાસ વીર પ્રભુની રે વાણીમાં, સાચે છે વિશ્વાસ. ધર્માર્થે જેહ જીવતા, સંગી સત્યના જેહ, ચારી ઝારી ન જે કરે, ધરે ઉપકારે દેહ. સહાય કરે જે પરસ્પરે, કરતા સુપાત્રે દાન પ્રાણુ પડે પણ ધર્મને, કહિ ત્યાગે ન જાણુ.
સાચા. ૨
સાચા. ૩
સાચા. ૪
સાચા, ૫
For Private And Personal Use Only