________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૧ ) કુદ્રની શોભા સાથી સારી, રવિ શશી વારી જાઉં રે; બાલક રાજા આનંદ તાજા, ગુણ કેટલા હું ગાઉં. મહા. ૨૧ આત્મ પ્રતિબિંબ નિર્મલ ન્હાનું, મલકે મુખથી મઝાનું રે, દલથી દિલ પરખાવે નયને, માન રહી કહે છાનું. મહા. ૨૨ તૃપ્તિ ન પામું લાડ લડાવે, પ્રભુ ખેલે મુજ ખેળે રે, જન્મ સફલ થયે પુણ્યદયથી, આવે ન કે મુજ તાલે. મ. ૨૩ અલંકારથી અંગ એપાવું, ઝભલાં સરસ પહેરાવું રે, દિલ આંગણીએ બાલુડાને, લય લાવી પધરાવું. મહા. ૨૪ બાલુડાના લાડના હાવે, હરખી ધાતે ધાતે રે, પૂર્યા પૂર્ણ મનોરથ પ્રભુએ, જાય જીવન હરખાતે. મહા. ૨૫ કલ્પવૃક્ષ બીજ ચંદ્રની પેઠે, વધતે હર્ષ વધારે રે, વિરીને પણ હાલે લાગે, ઘેલી બની અવતારે. મહા. ૨૬ બાલુડા પ્રભુ આગળ ગાતી, ગરબે નવ નવ ગાને રે, પ્રભુમય ગાને તાને જણાતાં, મને સમજાવે સાને. મહા. ૨૭ બાલુડામાં સર્વે ભર્યું છે, બાકી રહ્યું નહીં કાંઈ રે, સર્વ મરથ ફળીયા મારા, રહી કલ્પવૃક્ષની છાંહીં. મહા. ૨૮ જીવનમાં અમીરસ રેડાયા, પત્ની જીવન શુભ સિવું રે કેટિ વર્ષતક નંદન જીવે, પ્રભુ ચુંબી અમૃત પીધું. મહા. ૨૯ રત્ન કુક્ષીને જનની શિરોમણિ, ત્રિશલા માત ગણુાણ રે, ત્રણ ભુવનમાં થઈ હું ચાવી, વિશ્વવત્સલ બ્રહ્માણી. મહા. ૩૦ અંબાદેવી શક્તિ પુરાણ, નામ અનેકે ગવાઈ રે, દુનિયા શાંતિ શ્વાસ ગ્રહંતી, ઘરઘર કરતી વધાઈ. મહા ૩૧ બાલા પ્રભુમાં દેવ દેવીઓ, પ્રિયપણું સહુ જોતી રે બુદ્ધિસાગર વારી જાઉં, પ્રભુને વધાવું એતી. મહા. ૩૨
For Private And Personal Use Only