________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૯ )
સંવત્ આગણિશ પંચાત્તરની રૂડી શાલમાં, ગાવે બુદ્ધિસાગરસૂરિ જ્ઞાન પ્રકાશન
( ૧૧૫ )
શ્રી મહાવીર પ્રભુનું પારણુ
ત્રિશલા માતાનું ગાન.
શ્રી મહાવીર પ્રભુનુ હાલરડું,
મહા,
મહા.
વ્હાલા વ્હાલા હૃદયના પ્રાણ, મહાવીર ખાલુડા; મારૂ' સર્વ મનોરથ થાન, મહાવીર બાલુડા. આંખલડી અણીયાળી અમૂલી, જોતાં તૃપ્તિ ન થાતી ૐ; નાચે નચાવે આંખ ઇસારે, નિ`લ નેહે સેહાતી. બ્રહ્મતેજ આંખે ઉભરતુ, પ્રિયજને ઝટ પરખેરે, આાંખ ઉલાળે વિશ્વ ઉલાળે, સહુ હરખાત્રી હરખે. કારમાં નયણાં લેાકેાત્તર શ્યાં, કાલજડાંને કારે રે; નાજુક નાનુ` નાક મજાનું, ઉભરે આનન્દ છેળે. દાડમકળી સમ દાંતની પ’તિ, હુ'સ પતિ ઝટ જીતે રે; ઉપમાલાયક કાઇ ન જગમાં, અનુભવ રીત પ્રતીતે. મહા, હસતાં પુષ્પ ખરે જ્યમ માતિ, હાસ્ય મધુરૂ સુદ્ધાતુ રે; સર્વ બ્રહ્માંડની સહુ લીલા, કરતું દીલ જણાતુ. ફાલજ ુ' હુરે કાલુ બેલી, કરે તન્મય મન ફારી રે; અદ્વૈત બ્રહ્માના મેળે ખાળે, પ્રેમેાધિ અવતારી. રકત કમલ અળતાનાં જેવાં, પુનિત પગલાં ભરતે રે; ડગુમગુ ચાલી વિશ્વ ડાલાવે, છાતીએ માજી પડતુ. ઉછળી આન એઘ ઉછાળે, ખાળે પડી શુભ ખેલે રે; અંગુઠો મુખમાંહી ચાવી, રમતા નવ નવ ગેલે.
મહા.
'મહા'
મહા.
For Private And Personal Use Only
મહા.
રૂ
૪
૫