________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧ ) ગર્લ્ડલી. ૮૧ જૂની ,
આછી સુરગી ચુનડી રે, ચૂની રાતી ચેલરે, રંગીલી, લાલ સુરંગી ચૂનડી રે. બુરાનપુરની બાંધણી રે, રંગાણ આરંગાબાદ રે. રંગીલી. ચોલ મજીઠના રંગથી રે, કસું બે લીધે હઠવાદ રે. ૨. આ. ૨ સૂરત શહેરમાં સંચય રે, જાતાં જિનવાણીને માટ રે, રંગીલી.
રાશી ચેકને ચહુવટે રે, દીઠાં દોશીડાનાં હાટ રે. ૨. આ. ૩ નણદી વીરાજીને વીનવે રે, એ ચુનડીની હોંશ રે, રંગીલી. ચૂનડીમાં હાથી ઘેડલા રે, હંસ પિપટ ને મેર ૨, ૨. આ ૪ સમરથ સાસરે મૂલવી રે, પાસે પીયુજીને રાખ રે, રંગીલી. સમકિત સાસુના કેણથી રે, સેનઈયા દીધા સવા લાખ રે. ૨ આ. ૫ સાસૂજીને સાડીઓ રે, નાની નણદીને ઘાટ રે, ૨. આ. દેરાણી જેઠાણનાં જેડલાં રે, શેકયને લાવે શા સાટ રે, ૨. આ. ૬ ચૂનડી ઓઢીને સંચર્ચા રે, જાતાં જિન દરબાર રે, રંગીલી. માણુકમુનિયે કેડથી રે, ગાઈ એ ચુનડી સાર રે. ૨. આ. ૭
For Private And Personal Use Only