________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૮) ગહેલી. ૭૮
षडावश्यक सूत्रनी. અહો મુનિ ચારિત્રમાં રમતા, શ્રી જિનઆણા સુધી ધરતા, કિયાસારમાં અનુસરતા.
અહે. ૧ પડાવશ્યક સૂત્રણ રચના, તે સાંભળે ભવિ એક મના, વાણી અમૃત રસ ઝરના.
અહે. ૨ પ્રથમ સામાયિક જે રાખ્યું, બીજું ચઉવિસગ્યે ભાખ્યું તૃતીય વાંદણ દિલ રાખ્યું.
અહા. ૩ પ્રતિક્રમણ એથે સુણતાં, કાઉસ્સગ્ગ પાંચમે અનુસરંતાં, છઠ પચ્ચખાણ કરતાં.
અહે. ૪ વવિધ આવશ્યક જે ધારે, શુભ પરિણામે અવધારે, શ્રીજિન મારગ અજુવાલે. સ્થાપના જ્ઞાનતણી માંડે, મમતા માયા દરે છાંડે, તે સમતાવૃક્ષ હેયે જાડે. ઈણિપરે સેહમની વાણી, ગહુલી કરે ચેલણ રાણી, ગુરૂ સન્મુખ જોવે ગુણખાણી.
અ. ૭ સહેર નગરે ગફુલી ગાઈ, કહે મુક્તિ સુણે ચિત્ત લાઈ. શ્રી જિને આણા ધરે ભાઈ.
અહે. ૮
For Private And Personal Use Only