________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૬) બહુ સખી સંયુત રાણું રે, આવી ચેલ ગુણખાણી રે, એતો ભામંડલમાં ઉજાણું.
- ગુ. કાં. ૪ કરે સાથી મેહનવેલરે, કાંઈ પ્રભુને વધાવે રંગરેલરે, કાંઈ ધેવા કર્મના મેલ.
ગુ. કાં. ૫ બારે પર્ષદાની સુણે વાણી રે, કાંઈ અમૃતરસ સમ જાગી રે, કાંઈ કરવા મુકિત પટરાણી.
ગુ. કા. ૬
ગહુંલી. ૭૭
महावीर देशना
( અને હારે વાલાજી વાયે છે વાંસમી –-એ દેશી. )
અને હાંરે વીરજી દયે છે દેશના રે, ચાલે ચાલે સહીયરને સાથ; સુરવર કેડા કેડિ તિહાં મલ્યા રે, પ્રભુ વસે છે ત્રિભુવન નાથ.
વીરુ ૧
અને હાંરે સમવસરણની શોભા શી કહું રે, જિહાં મુનિવર ચાર હજાર; મહાસતી ચંદનબાલા માવડી રે. સહ સાધવી છત્રીશ હજાર,
વીર
૨
For Private And Personal Use Only