________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮૩)
ગહેલી ૭૩. આવો હરિ લાસરીયા વાલા. એ રેશી, ચાલે સખિ વંદનને જઈએ,વંદીને પાવન થઈએ. ચાલે.એ આં. માતા ત્રિશલાના જાયા, ધર્મ ધુરંધર કહેવાયા; ગુણ શીલ વન માંહે આયા .... .... .ચાલે. ૧ શોભા શી વરણવું બહેની, ત્રિભુવનમાં કીર્તિ જેહની; બલિહારી જાઉં હું એહની - ... ચાલે. ૨ છાજે કેવલ ઠકુરાઈ, સાદિ અનંત ગુણ પાઈ; ગણધર આગમમાં ગાઈ . ... ...ચાલે. ૩ સુર કેટિ સેવા કરતા, ઓગણીસ અતિશય અનુસરતા, ભાવે ભવસાયર તરતા
- ચાલે. ૪ ચિદ હજાર મુનિ સંગે, ધારક ચરણ કરણ રંગે; શીલ સન્નાહ ધર્યા અંગે ..... . ચાલો. ૫ શ્રેણિક ચેલણ આવે, મુક્તાફળ ભરીને લાવે; મંગલ આઠ કરી ગાવે . . .ચાલે. ૬ ગાતા દુઃખ દેહગ ભાજે, મંગલ મહા મંગલ કાજે; ઈમ કહે દીપ કવિ રાજે . . ચાલે. ૭
ગહેલી ૭૪.
ગચ્છરાયારે એ દેશી. ચિત્ત સમરૂં સરસતી માયરે, વળી વંદુ સદ્ગુરૂ પાય, હું તે ગાઈશ તપગચ્છરાય રે. . છત્રીસ ગુણે ગુરૂ રાજે રે, મૈતમ ગણધર પટ છાજે; ગુરૂ પંચાચાર દીવાજે રે ,, , ,
ગ. ૧
ગ
૨
For Private And Personal Use Only