________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૨ ) જડ સંગત બેટી ઠરાઈરે, શુદ્ધ ચેતના સંગ સુહાઈરે; રગેરગ રટનામાં રંગાઈ.
પ્રભુ ૭ હને ખાવું ન પીવું ભારે, સુરતા પ્રભુ સંગ સુહાવે; ફેક પુલ્લામાં લેશ ન ફાવે,
પ્રભુ. ૮ નિત્ય આતમમાંહિ રમશુંરે, નહિ બાહ્ય વિષયમાંહિ ભમથુરે; મનના વિકારેને દમશું.
પ્રભુ. ૯ ચઢી આતમ રંગ ખુમારી, થા અનુભવ સુરતા ધારીરે, બુદ્ધિસાગર આનંદકારી.
પ્રભુ. ૧૦
ગહેલી. દક્ષ
गुरु स्तुति. (વિમળાચળ વાસી મહારા વહાલા સેવકને–એ રાગ.)
જ્ઞાનવંત ભદત મહત્ત, વ્હાલા ગુરૂ શરણ કરૂ શરણું કરૂ, ભવસાગરમાં ઝાઝ મુજ રાખો ને લાજ, તુજ બધે તરૂ બધે તરૂ, ભવમાં ભટક ભ્રાન્તિથી બહુ, પામી દુઃખ અપાર; પુણ્યગથી નરભવ પાયે, ઉત્તમ કુળ અવતાર હાલા. ૧ રાગ દ્વેશમાંહિ રંગાયે, મમતામાં મલકાઈ; ધમાધમીમાં ધસી પડાયું, અજ્ઞાનથી અથડાઈ. હાલા. ૨ વિષય વિકારે કીધો વશમાં, કીધાં કર્મ અઘેર;
જીવ હિંસાનાં કમ કીધાં, ચેરી કરી બન્યા ચાર. હાલા. ૩ મિથ્યાત્વે મુંઝાયે ભવમાં, પાખંડને નહિ પાર; ક્રોધ, માન, માયા, લેભે હું, અથવા બહુ વાર, વ્હાલા. ૪ મહારે હારું મિથ્યા માની, કીધાં કર્મ કરે; કામ રાગથી કુટા બહુ, નહિ કેઈ માહરી જોડ. હાલા. ૫ ભાગ્યયોગથી ગુરૂજી મળીયા, અડવડીયા આધાર. રૂપ પરખાયું, પ્રતિબંધીને, કર્યો આતમને ઉદ્ધાર. હાલા. ૬
For Private And Personal Use Only