________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જગમાં, ૪
ગદ્ધાવૈતરૂ બહુ કરે, મોહમાયા ભરેલે, પાપની પિઠી બાંધીને, જાય નરકે એકીલે. આજ કાલ કરતાં થકાં, વીતી આયુષ્ય જાવે, ધર્મ કર્મ બે સાથમાં, અંતે પરભવ જાવે. ચેત ચેત અરે જીવડા, ત્યાગ દુનિયા બાજી, બુદ્ધિસાગર ધર્મથી, રહેજે નિશદિન રાજી.
જગમાં. ૫
જગમાં ૬
ગહુંલી. ૪૦
परमबोध. ( શ્રી રે સિદ્ધાચલ ભેટવા, એ રાગ. ) શક્તિ અનતી જીવમાં, સત્તાએ જ ધારે, વ્યકિતભાવ તેને કરે, પામે ભવપાર. શકિત. ૧ પુદ્ગલ શકિતથી મિશ્ર છે, શુદ્ધ ચેતન શકિત, આપસ્વભાવે રમણતા, કરતાં હેય વ્યકિત. શકિત. ૨ દીન ભાવ દરે કરી, પરમાતમ ભાવે; આપે આપ પ્રકાશ, નહિ કેઈને દા. શકિત. ૩ આપ આ૫માં પરિણમે, ઉચ્ચ જીવન વૃદ્ધિ, સમજુ શુદ્ધ સ્વભાવથી, લહે આનંદ ત્રાદ્ધિ. શકિત. ૪ પર પરિણામે બંધ છે, શુદ્ધ ઉપગે મુકિત; આપ બંધાતે છૂટતે, સત્ય ગુરૂગમ યુકિત. શકિત. ૫ લાગી તાળી ધ્યાનની, તિ અખ્તર જાગી, બુદ્ધિસાગર બ્રહ્મમાં, લયલીનતા લાગી. શકિત. ૯
For Private And Personal Use Only