________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુંદર વીલાસ ૦-૪-૦
(૮૫)
ધરી રત રકેખી સાર, કુંકુમ ધેાલી ! રી મનોહાર ॥ ॥ સુ॰ ॥ ૨ ॥ અક્ષત સારા રે. ઉજ્જવલતા ભર્યા રે, પુરતી સ્વસ્તિક મંગળ સાર, ચરતી ચિહું ગતિ ક્રોધ જ ચાર, વતી શ્રીફળ હર્ષ અપાર ॥ સુ॥ ૩॥ અનુભવ રંગે રે મેાતી વધાવતી રે, લલિત પરિણામે નમતી પાય, ગુરૂમુખ દેખી હર્ષ ન માય, સન્મુખ બેસતી બેસણુ હાય ! સુ॰ ૫ ૪ ૫ ભાજન પામે રે અમ્રુત ભુખમાં રે, નાગર. ગ્રીષ્મ પામ્યા ગંગ, જિનવાણી સુણવાના રંગ, અર્થ મનાતુર નથ ગેમ ભંગ !! સુ૦ ૫ પ શ્રી શુભવીરનું શાસન પામીને રે, ધરતી હૈયડે સમકિત વાસ, અનુક્રમે કેવળજ્ઞાન પ્રકાશ, મલતી મુકત સહેલી પાસ । સુ॰ ॥ ૬ ॥ ઇતિ ! ૬૭ ॥ ગડુંલી ૬૮ મી.
દેશી ઉપરની.
ગિરિ વૈભારે રે વીર સમાસયા રે, ચાઇ સહસ મુનિવર સંધાય, ત્રિગડે બેડા ત્રિભુવનરાય ॥ ૧ ॥ રૂડીને રઢીયાળી રેજિનની દેશના રે! એ ટેક ! વરસે જિમ પુષ્કર જળધાર, સાંભળવા એડી પરખા માર ॥ રૂડી॰ ॥ ૨ ॥ નિજનિજ ભાષાયે સમજે સહુ રે !
For Private And Personal Use Only