________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છ ભાઇના રાસ -~
(192)
જંત્ર કેડિ ગમે તિહાં વાજે !! સાં॰ ॥ ૪ ॥ સુગંધ પાણી પરિમલ પુર, વરસે પંચ વર્ણનાં પુલ ! જાણે વસ ંતરૂતુ બહુ ખુલી, ભ્રમરા કુસુમકુસુમ રહ્યા ખુલી ॥ સાં॰ ॥ ૫ ॥ થૈ થૈ નાચે સુરવધુ ખાલા, ગાવે ગીત સુકડ રસાલા ।। ચહું દેશી ચામર રે ઢલકે, મણિમુકતાફળ તારણ ઝળકે " સાં॰ ॥ ૬ ॥ શિરપર છત્ર અનેાપમ સાર, પુડે ભામંડળ તેજ અપાર ॥ બેઠી ૫જેમા રે ખાર, વાણી વરસે જિમ જાર ! સાં॰ ॥ ॥ ૭॥ રાજા શ્રેણીકની રાણી, નામે ચેલા ગુણની ખાણી ! કુમકુમ ચંદન રે ધાળી કરતી ગહુલી ભામિની ભાળી ॥ સાં॰ ૫ ૮ ૫ લળી લેળી નમતી રે ભાવે, મુકતાફલઘુ વીરને વધાવે ! હુસિ સિ જિનમુખ રે ખેતી, જાણે ભવદુઃખડાંને ખાતી ॥ સાં॰ u eu એણીપરે જે કાઇ ગડુલી કરશે, પુણ્ય પનેાતી ભવજળ તરશે ૫ ને ગુરૂની રે ગાવા, માણક શિવ સુખ વેગે પાવા ॥ સાં॰ ॥ ૧૦ ॥ ઇતિ ॥ ૫૫ ॥
"
મી.
O
ગહૂંલી ૫૬
વર અતિશય કંચન વાને, રાજગૃહી નયી ઉધાને હા ! ધન ધન મુનીરાયા । આવીયા ગુરૂ તમ
ፀ
For Private And Personal Use Only