________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાત્રીભજન પરિહારક રાસ -ર-૦ (૩૭)
પશી રે. માહે મેળવીયો ગેળા મા જાજે ઘીયે - સલસી લાપશી રે, ગોત્રજ આગળ ન કરાય છે મા ૧૦ કુંવરની માતા એમ ભણે રે, કુંવરછ અવિચલ રાજ છે માત્ર સેવન પાલણીયે પટારીયા , નીલુડાં વસ્ત્ર એછાડ છે માત્ર ૧૧ | ઇતિ ૨૫
મહુલી ર૬ મી સરસતિ સામીને દિલ ઘરરે, વાંદું ગુરૂને ઉત્સાહ છે કમલ પિયણ સમ લેયણી રે, કામિની કંચનવાન છે ચામર ઢળાવે જિણુંદ પ્રભુવીરને રે છે એ આંકણી
૧ કંકણ નેઉર ખલકતી રે લલકતી કેકિલવાન છે ગજગતિ ચાલશું ચાલતી રે, મલપતી સહિયર સાથો ચો ૨ કનક કાળાં કુંકુમ ભરી રે, થાલ મુકતાફળ સાર છે ચરમ પ્રભુજીને દવા રે, સેલ સજ, શણગાર + ચ ૩ પ્રહ ઉગમતાની ગહું અલી રે; વાજે વીણા સાર છે ચલણું કાઢે છે ગહુઅલી રે, શ્રેણિકને ઘરનાર છે ચ૦ ૪ | મેતીને પુયા છે સીવિયા રે, ઠવાયાં પાંચ રતન ચેલણ વઘાવે છે કેતિયે રે, દેશના દિયે ભગવન ચ ા પ . પાટ પીઠ પલ્સ પાઉલે રે, ગાતી રંગે રે સાજ સેવન સુરજ
For Private And Personal Use Only