________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુરિસ, ગારા ભાગો ૦-૪-૦ ( ૧૮૩ )
)
॥ ૧ ॥ જીવ અજવ તણી જે રચના, પુછી ગાત્તમસ્વામી ૫ નરક નિગેાદતણી જે વાના, ભાંખે અંતરજામી ॥ સ૦ ૫ મી॰ ।। ૨ ।। સાતે નક્તાં દુઃખ ભાંખ્યાં, આતમહિત કરી શીખ્યા ! જે જે પ્રશ્ન પુછે ગાયમ, તે તે પ્રભુજીયે ભાંખ્યા ! સ॰ ॥ મી॰ ॥ ૩ ॥ પાંચ અનુત્તરતણી જે રચના, વિવિધ પ્રકારે ભાંખી ! ભવિક જીવને સુણવા કારણ, શ્રી જિન આગમ સાખી ॥ સ૦ ૫ મી॰ ॥ ૪ ॥ મીઠી વાણીયે ગહુલી ગાવે, વીર જિણંદ વધાવે । સ્વસ્તિક પુરે ભાવ ધરીને, અક્ષતે કરીને વધારે ॥ સ૦ ૫ મી॰ ॥ ૫ ॥ નાતનપુમાં રંગે ગાઇ, ગહુલી ચઢતે ઉમ ંગે ! કહે મુકિત જિનરાજની વાણી, સુણો અતિ ઉછરંગે ॥ સ૦ ૫ મી॰ ! ॥ ૪ ॥
મહાવીર સ્વામીના સત્તાવીશ ભવનું સ્તવન.
શ્રી શુભવિજય ગુરૂ નમી, નમી પદ્માવત માય; ભવ સત્તાવીસ વરવું, સુણતાં સમકિત થાય. સમકિત પામે જીવને, ભવ ગણતીએ ગણાય; ને વળી સસારે ભમે, તેપણુ મુગતે જાય, ૨ વીર્ જિનેશ્વર
For Private And Personal Use Only