________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
સીતલા એકટ વગર ટીકાનો ૦-૨-૬ (૧૬૧ :
---
જો; લાજ ધરે મેટાની કુલવટ સાચવી, પતિઆજ્ઞા લાપે નહિ સુખની ખાણ જો પતિવ્રતા । ૭ । દેવ ગુરૂને વંદન કરતી ભાવથી, સદ્દગુરૂ વચનામૃત સાંભળતી પ્રેમ એ; ગ્રહ્યાં નતાને પ્રાણાંત પણ પાળતી, સતીવ્રતાને સાચવતી ધરી નેમ એ, પતિવ્રતા ! ૮ ધર્મ કર્મમાં સર્વ જનાને જોડતી, માલક ખાલીકાને દેતી ખેાધ જો; ઠપકા પતિ આપે તે સર્વ સાંભળે, પતિના સામું આલે નહિ ધરી ધ ને ! પતિવ્રતા॰ ॥ ૯॥ સુલસા ચંદનખાલા સીતા રેવતી, દમયંતી સુભદ્રા શુભ અવતા૨ ને; બુદ્ધિસાગર સતીએ એવી શાભતી, પાળેાશીયળ કુળવંતી જીભ નાર ને ! પતિવ્રતા ॥ ૧૦ ॥ ગહંલી ૧૩૨ મી. સટ્ટા વિષે.
( આધવજી સદેરો કહેજો શ્યામને એ રાગ ) સટ્ટામાં ખટા છે. સજ્જન સાંભળા, ચિંતાતુર મનડું રહેવે નિશદિન જો; આશા તૃષ્ણા વૃદ્ધિ દુઃખડાં સપજે, કુંવ્યાપારે મુરખ પર આધીન ને ! સટ્ટામાં॥ ૧ ॥ લભતા નહિ ચાભ જીંગારે જાણીએ, વડી
For Private And Personal Use Only