________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચોવીસી વીસી સંગ્રહ ૧-૪-૦ (૧૫) ત્યાગી સંવર આદરે લોલ, હારે હારે શ્રાવણ માસે પર્વ પજુસણ આય, સમતા રાખી કીજે કરણી ધર્મનરે લોલ, હાંરે મહારે ભાદરવામાં ભય નાસે સહ દુર ખમત ખામણે જીવ સર્વ ખમાવીએરે લેલહારે મારે આ માસમાં શુભ અજવાળી રાત, ધર્મ ધયાન ભક્તિમાં દિવસ ગાળીએરે લેલા ૬ હાંરે મહારે અર માસને રાખેને રોજમેળ, સરવૈયું કાઢે શુભ આતમ ધર્મનુંરે લોલ, હોરે મહારે સદગુરૂ વાણી સુણીએ ધરી બહુ પ્રેમજે, ગુરૂની વાણી મીઠી સાકર શેલડી રે લોલ ૭ હારે હારે રમાતમ ધર્મનો લાગે રંગે મછડજે સમકિત શ્રદા વારિત આતમ અનુભવે લોલ હારે મહારે આનંદના ઉભરા ઘટમાં ઉભરાય, બુદ્ધિ સાગર ગુરૂ વાણી સાંભળી લેલ ૮
છે. અથ શ્રી ભગવતી સુત્રની
ગહ્લી ૫ મી. ભાવિ તુમે વારે, સુરીશ્વર ગછરાયા–એ દેશી.
સહિયર સુણિયે રે, ભગવતીસૂત્રની વાણી પાતક હણીયે રે, આતમને હિત આણી એ આંકણી સમકિર્તવંતતણી એ કરણી, ભવસાગર ઉદ્ધરણી છે નર
For Private And Personal Use Only