________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૪) ગાંડાનો એકટ વગર ટીકાનો -૨-૬ બલિહારી છે આવી છે બહેની વાત ન કરીએ ત્યારે, કેની હાંશી ન કરીએ ઘાટે સારી શિક્ષા છે તુજ માટે છે સતી૧ નંદા પરની નવિ કીજે રે, ખોટું આળ કલંક ન જેરે, પરઘર જમતાં ન ભમીજે; સતી. છે ૨ પતિ નિંદા કરે છે નારીરે, અપયશની તે
અધિકારી થાય અંતે અતિ હબીયારી: સતી.. વેણ કડવાં ન વદીએ વાણી રે, સુણીએ નવરની વાણ, પરમારથ દિલમાં આણી; સતી ૪ વાત વાતમાં લડવું ન સારૂં રે, આવું કરવું તેહ નડારે રે લાગે કુવડ નારીને પ્યાર છે સતી, ૫ છે ભણવું ગણવું સુખકારી રે, પ્રભુ નામ તે મંગલકારીરે પરપુરૂષ ન દેખ ધારી, સતી છે ૬ કઈ સાથે ન કરીયે વેર રે, નીતિથી રહીએ નીજ ઘેર; બુદ્ધિસાગર શિવ સુખ હેર સતી- ૭
ગહેલી ૧ર૭ મી.
ગુરૂ ઉપદેશ વિષે. [ રસિયા આવજે રે તે. એ રાગ. ] સદગુરૂ ઉપદેશ આપે, પાપીના પાપને કાપે, હની પ્યારી રે મારી ૧ હિંસા જીવનીરે ન કરીએ, પર
For Private And Personal Use Only