SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ન દીવાનીકાયદે વગર ટીકાનો ૧-૦-૦ (૧૩) દરીયા રે એ આંકણી | શાન તરંગે લેહ લેતા, જ્ઞાન પવનથી ભરીયા રે છે ભલુ છે ૧ આજ કાલમાં જે જીત આગમ, દષ્ટીપંથમાં આવે રે ગહન ગહન એહના જે અર્થે, પ્રગટ કરીને બતાવે રે છે ભo ૨ શકતી નહીં પણ ભકતતણે વશ, ગુણ ગાવા ઉલસાવું રે. કમ્રત ગુરુચરીત્ર સુણાવી, આનંદ અધીક વધાવું રે ભ૦ ૩ છે દક્ષીણ દીશી જંબુદ્વીપમાંહી, એહી ભરત મઝાર રે છે. ઉત્તર દીશ પુજા દેશ જીહાં, લેહેરાં ગામ મહાર રે ભ૦ ૪ ક્ષત્રીયવંશ ગણેશચંદ ઘર, જન્મ લીયા સુખ ધામે રે રૂપદેવી કુક્ષીશુકતીમાં, મુકતાફળ ઉપમાને રે ભવે છે ૫ લધુવયમાં પણ લક્ષણથી બહુ દિપતા ગુરૂરાથા રે સંગતીથી મળી ઢંઢક જનને, હુંઢકપંથ ધરા યા રે છે ભo સંવત ઓગણીશું દશમાંહી, - ક્વલ કાર્તિક માસે રે પંચમીને દીવસે લેઈ દીક્ષા જીવનરામ ગુરૂ પાસે રે ! ભવ ૭ મે જ્ઞાન ભણ્યા વ ળી દેશ ફીયા બહુ જુનાં શાસ્ત્ર વીવેકી રે, સંશય ૫ડાયા ગુરૂને પુછે, પ્રતીમા કેમ ઉવેખી રે ભ | ૮ ઉત્તર ન મીલ્યા જીવ ગુરૂજીને, જ્ઞાન કળા ઘટે જાગી ૧ લી મળી ગણીએ લઇ કી For Private And Personal Use Only
SR No.008562
Book TitleGahuli Sangraha tatha Mahaviraswami Stavan
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherShah Keshavlal Sawabhai Ahmedabad
Publication Year1913
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy