________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૨) પતીવ્રતા સતિઓ – – થાળ ભર્યો કરી શ્રીકાર નીરખવા ચાલી ગુરૂ દેકાર રૂડીને ૦ | ૨ | સહિયર ટોળી રે સાથે મળી સંચરી રે છે જઇ ગુરૂકેરા વંદે પાય છે ગહૂલી કરે શુભ ચિત્ત લાય છે રૂડીને તે ૩ મે મંગળ કરતી રે નીજ આતમ ભણી રે ! વળી ભલે કંકણને કરે રણકાર થાય રૂડે ઝાઝરનો ઝમકાર છે રૂડીને છેક છે લુછણાં કરતી રે ગુરુગુણ હેજશું રે શ્રીફળ ઠવતી કરે રંગરેલા જાણતી નથી કેઈ ગુરૂને તેલ છે રૂડીને ૫ મંગળ કરતી હિરડે હેજશું રે વળી સુણી આગમને સમુદાય ને ભવજળ સાયર તરણ ઉપાય છે રૂડીને છે ૬ ઉત્તમ ઘરની રે શ્રવણે ચેતના રે સાંભળી હૈયડે હરખ ન માય છે પ્રેમ કહે જિમ અમિસમાગ છે રૂડીને ૭ | ઇતિ 1
છે અથ જયંતી શ્રાવિકાની છે
ગર્લ્ડલી ૯૨ મી.
ફતમલની દેશી, છે ચિત્તહર ચાવીશમા જિનરાય, નયરી કેસબી સમેસર્યો છે ચિ. મનમોહન મુનિરાજ, ચઉદ હજારે પરવર્યા . ૧. ચિત્ર છેસુરનર પરષા બાર,
For Private And Personal Use Only