________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુડા મહેાતેરીની વારતા ૦-૧૨-૦ ( ૧૦૭ ) જી શી॰ ! ૭ ૫ હાંજી અજબ બિરાજે રે ચુનડી, હાં જી સાધુના શણગાર ! હાંજી ને મુન્નીસર એમ ભણે, હાંજી શીયળ પાળા નર નાર !! હાંજી શી॰ ! ૮ !
ગહૂંલી ૮૭ મી.
ઘરે આવેજી આમ નરીએ. એ દેશી. ચાલ સહિયરાજી સાધુજી વીર્ય, શ્રી વીરતણા પટ્ટોધાર રે ! ચઉનાણી સેહમ ગણુબરૂ, મુત્ર ચણત ણા ભંડાર રે ! ચાલો ॥ ૧ ॥ એકવિધ અર્શીયમ ટાળતા, ધર્મ દાય યતિ ગૃહી ગમતા રે । ત્રિવિધ ગારવ ને પરિહરે ! ચાર સુખ શય્યા માંડે રમતા રે! ચાલે ॥ ૨ ॥ પ્રમાદ તજે જે વ્રતીને, ભય ટાળે માતને પાળે રે ! નિયાણાં ન કરે સાધુજી, દશ શ્રમણ ધરમ અનુવાળે રે । ચાલા॰ ॥ ૩ ॥ અાવતી શુદ્ધ શ્રાવિ કા, ગુરૂ આગળ ભકિત કરતી કે ગુરૂ આગળ પુરે ગહૂ અલી, શાસન કરતી અહું ઉન્નતિ રે ! ચાલો ॥ ૪ ॥ જિનવાણી અનુભવ રસ ભરી, ગુરૂ ઉત્તમ રત્નના મુખથી રે ! સુણતાં પામે નિજ આતમા, સુખ અનુભવમાં રહે એથી રે ! ચાલે!॰ ॥ ૫ ॥
°
u
For Private And Personal Use Only