________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
સીખ વેલ ૦-૮-૦
( ૧૦૧ )
O
ચરખો વિરતા અને વાણ ॥ જે ભત્રી ભાવે તે સાંભળે રે, તસ ઘર કેાડિ કલ્યાણ ॥ ચા૦ ૫ ૮ ૫ ૦ ।। સમવસરણ બિરાજતા રે, નવકમલે ઠવતા પાય ॥ ઇમ અનેક ગુણેશાભતા રે, ચંદ્રમુનિ ગુણ ગાય ॥ ॥ ચા ॥ ૯॥ ઇતિ ! ૮૧૫ ગહુંલી ૮૨ મી.
સહી ચાલા શ્રી મહાવિરને, નમવા જઇયે રે! ગ ણી ગાતમસ્વામી વજીર, એની તિહુાં જઇયે ! સહી ॥ ૧ ॥ ત્રિગડાની રચના કરી સારી, ત્રિદશપતિ અતિ ભારી રે ।। મધ્યપીડ ઉપર અતી તમારી, બેઠા વી૨જી તારી ! એ ! સહી !! ૨ ! ચાદ સહસ મુનિશુ પર વિરયા, ગુણશીલ વન ઉતરીયા રે ૫ અનંત અનંત ગુણે કરી રિયા, સમતા રસના દરિયા ! બે ॥ સ ॥ ૩ ॥ શ્રેષ્ઠીક સ્વામી સમાગત જાણી, સાથે ચેલા રાણી રે ! લેતિ સમકિત લાભ કમાણી, વંધા ઉલટ આણી ! એ॰ ! સહી॰ ૫ ૪ ૫ ખાલ કુમરી શુભરાજ સમાજે, જળઘરની પરે ગાજે રે ! આતપત્ર પ્રભુ શિર પર રાજે, ભામંડલ કખિ છાજે 1 મે ॥ સહી પ ૫ એમ નિરુણી ચાલી તેઆબોડી સહુ જંજાળા
e
แ
For Private And Personal Use Only