________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લ૦
0
સ
સ
સ
૧૦.
સ૦
સ
લ૦
( ૮૬) ઉપર ચરિત્ર વંચાય રે, પૃથ્વીચંદ કુમાર રે, સુણતાં વૈરાગ્યવંત થાવે રે, અજ્ઞાન મિથ્યાય હઠાવે રે, ષટ ચેલા શુભ જાણે રે, વિનય ગુણની ખાણે રે; જોબન વયમાં છે સરખા રે, વંદે પૂજે ને હરખ રે. જંગમ તીરથ કહીયે રે, વંદીને પાવન થઈએ રે; સંધના પુણે અહીં આવ્યા રે, જૈનધર્મને દીપાવ્યા રે. ભાવ સહિત ભક્તિ કરજે રે, પુષ્યની પેઠી તમે ભરજે રે; ભરતબાહુ પરે તરસે રે, સમુદ્રપાર ઉતરશે રે. વ્રત પચ્ચખાણ ઘણું થાય રે, સાત ક્ષેત્રે ધન ખરચાય રે; દેહરે દેહરે એછવ મંડાય રે, ચેાથે આ વરતાય રે. સધવા સ્ત્રી ગર્લ્ડલી કહાડે રે, મુક્તાફલશું વધાવે રે; નાગર પાનાસુત ગાવે રે મગન લાગે મુનિ પાયે રે, પાસ જિવંદને પૂજો રે, દુનિયામાં દેવ ન દૂજે રે,
લ૦
શ૦
સંe.
સ
સ
મ
સ
લ૦
n
સ
સ.. સ. ૧૦
-
કK+~
For Private And Personal Use Only