________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવના.
શ્રીમદ્ બુદ્ધિસાગરજી રચિત ૬૫ ગહુલી ગહુલીએ તેમજ હરીયાળીએ આ ગ્રંથમાં છે, વિષયાના આધ કરનારી તેમજ જ્ઞાનમય છે.
સાથે બીજી ૧૫ તે જુદા જુદા
વૈરાગ્ય વિષે, ધર્મ સિદ્ધાંતા વિષે, ધર્મ આચાર વિષે, આવશ્યક ક્રિયા વિષે, સદ્ગુરૂ માહાત્મ્ય વિષે, મુનિરાજોના ધર્મ વિષે, જીનવાણી વિષે, સ્ત્રીઓની નીતિ વિષે, બ્રહ્મચર્ય વિષે, પતિશ્રૃતા સ્ત્રી વિષે, અવળી વાણી વગેરે ઉપયોગી વિષયોની ગહુલીએના સગ્રહ
આ ગ્રંથમાં છે. સ્રીએને આ ગ્રન્થ વ્યાખ્યાન શ્રવણ વખતે ગલી ખેલવા વધુ ઉપયોગી નીવડે તેમ છે, તેમજ ઘરમાં પણ નવરાર્શના સમયે વાંચવાથી અત્યંત લાભ થાય તેમ છે. એટલુ જ નહિ, પણ તેમાંની ૩-૪-૭-૧૬-૨૩-૨૪-૨૬-૨૭-૨૮-૩૮-૫૩-૦૨ અંકવાળી ગહુલીએ તેા ખાસ શ્રી સદુપદેશક હોવાથી હંમેશાં દરેક અેના કઠાગ્ર કરી તેના ભાવાર્થ પ્રમાણે સગુણાને આચારમાં મૂકશે તે અપૂર્વ લાભ પ્રાપ્ત કરી શકો. છેવટમાં શિયળની રક્ષા અર્થે સ્રીઓને ઉપયાગી એલ લખેલા છે.
For Private And Personal Use Only
અન્યમાળા પૈકી આ અઢારમાં ગ્રન્થ પ્રગટ કરવા વીજાપુરવાળા શા॰ મગનલાલ કંકુચદે રૂા. ૫) તથા શા. દેવકરણ મુળજીએ રૂા. ૯) તથા પાટણવાળા શા મેાહનલાલ ચુનીલાલ મલાખીદાસે રૂા. ૫૦)ની મદદ કરી છે, જે માટે મડળ તેને ધન્યવાદ આપે છે. પાતાના હિતસ્ત્રીઓનું સ્મરણ આ રીતે રાખવુ તે સર્વથી વધારે ઉત્તમ છે ખાઈ નવીબાઇ ઉર્ફે નવી કાકી વિષે એ ખેલ એક નોંધના મથાળા નીચે લખ્યા છે તે તરફ ખાસ કરી શ્રી સમુદાયનું લક્ષ ખેચી વિીશું. ચંપાગલી,, મુખઈ. આષાઢ સુદિ પૂર્ણિમા થીરસવત્ ૨૪૩૭.
લી
}
અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ.