________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાચી. ૨
સાચી. ૩.
( ૯ ) પર પુરૂષની સાથે પ્રીતિ નહીં કરે, પતિદુઃખે દુ:ખી શીલવંતી નાર જે. પુત્ર પુત્રીઓ પ્રેમે પ્રમદા પાળતી, લડે નહીં ઘરમાં કેઇની સાથે જે; નિત્ય નિયમથી ધર્મ કર્મ કરતી રહે, સમરે પ્રેમે ત્રણ ભુવનના નાથ જે. લજજા રાખી બેલે મેટા આગળ, લક્ષ્મી જેવી તેવું ભેજન ખાય જે લેક વિરુદ્ધ વર્તે નહિ કુળવટ સાચવી, કુલટા સ્ત્રીની સાથે ક્યાંય ન જાય જે. સમતા રાખે સહુ કારજ કરતાં થકાં, શિક્ષા દેતાં કદી નહીં અકળાય છે; ગંભીરતા રાખી વર્તે સંસારમાં, એવી સ્ત્રીને સદ્દગુણ સર્વે ગાય જો. દેવ ગુરૂને ધર્મ ભકિત જેહની, સંકટ આવે પતિને કરતી સહાય જે; બુદ્ધિસાગર શીયળ પાળે પ્રેમથી, શિયળવંતી નારી સુખડાં પાય જો.
સાચી છે
સાચી. ૫
સાચી. ૬
ગહુલી. ર૭.
स्त्रीधर्म विषे हितशिक्षा. (ઓધવજી સદેશે કહેજો શ્યામને એ રાગ ) શાણી સૂાને શિખામણ છે સહેજમાં, શીયળ પાળે મનમાં ધારી ટેક જે
For Private And Personal Use Only