________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાન વિચાર.
૬૧
રૂપી પેટીએમાં જ્ઞાન દર્શન અને ચારિત્રરૂપ રત્ન ભરેલાં છે; એવા મુનીશ્વર ક રૂપસંસાર સમુદ્રમાં વહાણમાં બેઠા થકા ચાલ્યા જાય છે; હવે માક્ષરૂપી નગરે મુનીશ્વર રૂપ સાર્થવાહને જતા દેખીને સંસારમાં રહેલા માહરૂપ પ@િપતિએ મુનિરૂપ સા વાહને લુંટવાને વિચાર કર્યાં. તે મેહરૂપ પદ્ધિપતિ મહાબળવાન્ છે. ક્રોધાદિક ભિટ્ટના રાજા છે. ઇંદ્ર, ચંદ્ર અને નાગેન્દ્રસરખાપણ તેને જીતવા સમર્થ નથી, એવા બળવાન છે, તે મનમાં ઉદાસ થયા, અનેવિચાર કરવા લાગ્યા કે, આપણા સંસાર રૂપ નાટકના ઉચ્છેદ થાય છે, અને આપણી હિને નાશ થાય છે. એમ ઘણા શોકાતુર થઈને બેઠા. તેના મનમાં એવે વિચાર થયા કે બેશી રહેતાં કઇ થવાનું નથી, ઉદ્યમ કરૂ, અને એ સર્વ ઋદ્ધિ લુંટી લઇ આવુ. એમ વિચારી પેાતાના દુોન નામના જે ખલાસી તેને તેડાવી કહ્યું કે-આપણુ દુર્બુદ્ધિ નામે વહાણુ તૈયાર કરો, અને દુષ્ટાચાર પ્રમુખ ઝહાજ છે તે સર્વ તૈયાર કરેા, પશ્ચાતુ રાગ અને દ્વેષરૂપ યાદ્ધાઓને કહ્યુ કે આપ આપણી સેના લઇને તૈયાર થાએ; સસુભટાને સજ્જ કરી તે યેદ્ધાએ વહાણમાં બેઠા. ઝપાટા બંધ ભવસમુદ્રમાં તે વહાણુ ચાલવા લાગ્યું, ચાલતાં ચાલતાં લડાઇની જગ્યા ઉપર આવ્યું, તે વારે ધર્મરાજાના સુભટા જે ચારિત્ર રૂપ વહાણુને વિષે સ્થિરતા રૂપ મંડળમાં બેઠા હતા, તેમણે મેહ રાજાનું સૈન્ય દીઠું, દેખીને તુરત ઉઠી સજ્જ થઇને રણમંડપ ભૂમિપર આવ્યા.
તત્ત્વ ચિંતા-ઉપયોગ રૂપ જે વહાણુ તે લઈને સજજ થયા પછી મેહરાજા સાથે મહામાંહે યુદ્ધ કરવા લાગ્યા, સમ્યગ્ દર્શન પ્રધાને મિથ્યાત્વ પ્રધાનને અત દશાએ પહેાંચાડ્યો. ઉપશમ નામના સુભટે કષાયાદિ ચારટાઓને હરાવી નસાડી મૂક્યા. શીયલ સુભટે કંપ ચારને જીત્યા. વૈરાગ્ય સુભટે હાસ્યાદિ ષઽપુને જીત્યા. શ્રુતજ્ઞાન તથા ચેાગાદિ સુભટેનિદ્રાવિકથાદિ સુભટાની ખાખાવીખી કરી નાંખી.
For Private And Personal Use Only