________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખાન વિચાર
રસ હરણીના ઘાતકી ઉપજે છે. તથા એકસો ને સાઠનાડી, નાભિ થકી ગુણસ્થાનક સુધી પહોંચી છે તેના ઉપઘાતથી પેશાબ રોગ, વડીનીતિ રોગ, તથા કરમીયાની ઉત્પત્તિ થાય છે, તથા હરસ વિકાર વગેરે રોગ થાય છે. તથા પચવીશ નાડી નાભિથકી ઉપજ તે સલેખમને ઉદ્ધરવા વાળી છે. તેના ઉપઘાતથી સલેખમ થાય છે. તથા પચીશ નાડી પિત્તની ધરનારી છે. તથા દશ નાડી વીર્યની ધરનારી છે. ઈત્યાદિક પુરૂષને સાતમેં નાડી હોય છે. તેની રસ હરણી આદિ નાડીઓને ઉપઘાત ન હોય તે શરીરે સદાય સુખ રહે છે, અને તે રસહરણ નાડીને કંઈ ઉપઘાત થયો હોય તે તે પ્રકારનો રોગ થાય છે. સ્ત્રીને છને સીતેર નાડી હોય છે. અને નપુંસકને છશે ને એંસી નાડી હોય છે. તથા પુરૂષને જે પાંચસે પેસી માંસની કહી છે તે મધ્યેથી (૩૦) ત્રીશ પેશી ઓછી સ્ત્રીને હોય છે.
આ શરીર મહા દુર્ગધનું સ્થાન છે. લેકેની દુર્ગછા કર વાથી ઘણું કર્મ ભેગવવાં પડે છે. માટે કેઈની દુગચ્છા કરવી નહીં. વળી જાતિ, રૂપ મદ પણ કરવાથી ચારગતિમાં મહા દુ:ખ ભેગવવા પડશે. જે આ શરીર હાલ સુગંધી દેખાય છે તે ક્ષણમાં ખરાબ થઈ જશે. માટે પુદગલ ઉપર રાચવું નહીં અને અભક્ષ્ય ભક્ષણ કરી પાપની રાશિ ઉપાર્જન કરવી નહીં. એ ભવ્યપ્રાણુંને યોગ્ય છે.
સાતમી આશ્રવભાવના, મન ગ, વચન યોગ અને કાયાગથી શુભ અશુભ કર્મનું ગ્રહણ કરવું તે આસવ છે એમ જીનેશ્વર ભગવાનું કહે છે. સર્વજી વિષે મૈત્રી ભાવના. ગુણાધિકાજીમાં પ્રદભાવના, અવિનીત શિષ્ય આદિ ઉપર માધ્યસ્થ ભાવના અને દુઃખીજી ઉપર કાર્ય ભાવના. આ ચારે ભાવનાઓથી જે ના અંત:કરણ નિત્યવાસિત હેાય છે,તેજી, બેંતાલીશ પ્રકારનાં પુણ્ય ઉપાર્જન કરે
For Private And Personal Use Only