________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગદ્યમ ગ્રં.
સમભાવ સામાયરૂપ
આત્માના ઘરમાં
એમ ઉપયેગ રાખવે! તથા આત્માને રમાડવા એજ વાસ્તવિક આનન્દવને જીવવુ અવમેધવુ,
આત્માના કોઇ પણ મહાગુણી પ્રાપ્તિ માટે એક સરખા સતત પ્રયત્ન અત્યંત ફળદ છે. કાઇ પણ એક મહાગુણુને! આવિર્ભાવ થતાં અન્ય ગુણેા સ્વયમેવ ખીલવા લાગે છે, માટે આત્માના એક મહાગુણને કેટ કરવા ખાસ લક્ષ દેવું.
197
આત્માના ગુણાતે અનુભવમાં લેવા જોઇએ. આત્માના ગુણને અનુભવ કર્યોથી તત્સંબધી હૃદયમાં ઉંડી શ્રા ઉપજે છે અને તેથી તસ અધી પ્રયત્ન કરવામાં પૂર્ણ વિશ્વાસ અને પૂર્ણ રૂચિ રહે છે. આત્માના એક ગુણના પણ્ પરિપૂર્ણ અનુભવ કરવાથી અન્યગુણ્ણા સધી અનુભવ આવ્યા વિના રહેતે। નથી. આત્માના ગુણેાના અનુભવ કરનાર, તે તે ગુરાની પ્રાપ્તિ માટે પરિપૂર્ણ પ્રયત્ન કરી શકે છે. શાસ્ત્રાનું શ્રવણ કરીતે, શાસ્ત્રાનું વાચન કરીને અને તેમજ ગુરૂનાં વ્યાખ્યાને। શ્રવણ કરીને આત્માના ગુણેના અનુભવ કરવા માટે કલાકાના ક્લાક પંત વિચારા ચલાવવા જાઇએ. સ્વયં પ્રજ્ઞાથી વિચાર કરવાને અભ્યાસ સેવ્યાથી અનુભવ ખાલે છે અને તે અમુક કાળે અમુકાશે પરિપત્રપણાને પામે છે.
કોઇ પણ્ ગુના અભ્યાસ દરરાજ નિયમાનુસારે અભય, અદ્વેષ અને અખેદપણે સેવવાથી તે ગુણુ સંધી વીર્ય પ્રગટે છે. પ્રેમચિ ઉત્સાહ આદિ વડે જે ગુણ ખાસ લક્ષ્યમાં ધાર્યાં હોય તેનું સ્મરણ મનન નિદિધ્યાસન અને તેમાં સ ંયમ કરવાથી ઘણા આવરણાના નાશપૂર્વક તે ગુણ્ ખીલે છે અને તેના પેાતાને અનુભવ થાય છે.
For Private And Personal Use Only
જે મનુષ્યમાં જેટલી જ્ઞાન શક્તિ હાય છે તેના આધારે તે ગુણને અનુભવ કરી શકે છે અને તે પ્રમાણે તે પેાતાના અનુભવ જણાવી શકે છે. સર્વ મનુષ્યોને કર્મામાં ભિન્નભિન્ન હોવાથી અને તેના ભિન્નભિન્ન ક્ષયેાપરાન હોવાથી તરતમ ચેગે ભિન્નભિન્ન જ્ઞાનાદિ શતિયા પ્રગટે છે અને તરતમ યેાગે અનુભવમાં પણ ફેરફાર દેખાય છે. તેથી એક બીજાના ભિન્ન અનુભવને લેઇ પરસ્પર પ્રશ્નેશ વગેરે કરવા યેાગ્ય નથી. પ્રત્યેક મનુને સ જાતના સંપૂર્ણ અનુભવે એક કાલમાં થઇ શકતા નથી. સર્વ સંપૂર્ણ અનુભવાની પ્રાપ્તિ કરવામાં ત્રણા કાલ અને ઘણું જ્ઞાન જોઇએ. તંત્રજ્ઞાનના ક્રૂસ અનુભવાના પક્ષી જગતમાં મહત્વ મળી શકે છે. અને