________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગદ્યસંગ્રહ.
કિંડિમ વગાડીને કથે છે. શ્રી વીર પ્રભુએ સર્વજ્ઞ દષ્ટિથી કથેલું અવ્યભિચારી જ્ઞાન દર્શનચારિત્રરૂપ ભાવલિંગ ગમે તે મનુષ્યને મોક્ષ આપવા સમર્થ છે. સ્ત્રી હોય વા પુરા હૈય, જૈન કેમનો મનુષ્ય હેય વા જેનેતર હોય પણ જે તેનામાં ભાવલિંગ આવ્યું તો ગમે તેવું બાઘલિંગ હોવા છતાં તેની મુક્તિ થાય છે એમ નિશ્ચય છે.
ભવ્ય જીવોએ ભાવલિંગ રૂપ સાધ્યની અપેક્ષાએ વ્યલિંગ રૂપ સાધન વ્યવહારને આદરવો જોઈએ. દ્રવ્યલિંગધારકોએ દ્રવ્યલિંગનું મમત્વ ન ધારણ કરવું જોઈએ. ભાવલિંગ રૂ૫ પિતાના જ્ઞાનાદિ ગુણ પ્રાપ્ત કરવા નિરહંવૃત્તિથી ખરો ઉપયોગ દેવો જોઈએ. સાધુએ દ્રવ્યલિંગથી પાતાનામાં સાધુપણું આવી ગયું એમ માની ન લેવું જોઈએ. શ્રી ધર્મરત્ન પ્રકરણમાં શ્રીમદ્ દેવેન્દ્રસૂરિએ ભાવ સાધુનાં લિંગે વર્ણવ્યાં છે તેનું મનન કરીને તેવા ગુણે પ્રગટાવવા પ્રયત્ન કરે જોઈએ. દિગંબરએ વસ્ત્ર ન હોય તેજ મુકિત મળે એવા કદાગ્રહને વશ ન થતાં ગમે તે લિંગ હેવા છતાં ભાવલિંગથી મુકિત થાય છે એવા ન્યાય માર્ગ તરફ વળીને આત્માના ગુણો પ્રગટાવવા પ્રયત્ન કરવો જોઈએ.
કવાલિ.
ફુલીને ફાળકો થા ના, ગ્રહીને સાધુનો વેષજ; અનન્તા દ્રવ્યલિંગોને, ગ્રહ્યાં છે ભાવ લિંગજ વણ. ગુણ વણ તો ફટાટોપે, વળે ના કંઇ વિચારી ને રહ્યા જ્યાં રાગદ્વેષાદિ, નથી ત્યાં ત્યાગ અન્તર્કો. અમે સાધુ ખરાએ, અહંવૃત્તિ રહી એવી ગુણોની જ્યાં નથી પરવા, સર્યું શું દ્રવ્ય ત્યાં. ઘણું ઈષ્ય ઘણી નિન્દા, હલાહલષની વૃત્તિ નથી સમતા હદયમાંહી, સર્યું શું યે ત્યાં. પર પર વેપીની નિન્દા, કપટ નાટક ભજવાતું ઉછાળા ક્રોધના ભારી, સયું શું દ્રવ્યવેષે ત્યાં. કિયા આચારના ઝધડા, ઉપરથી ધર્મના નામે ગુણાની દાઝ નહિ દિલમાં, સર્યું શું દ્રવ્યો ત્યાં.
૬
For Private And Personal Use Only