________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૮
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાનિક ગદ્યસ ગ્રહ
जो समोसवसु, तसेसु थावरे य ॥ तस्स सामाइयं होइ, इइ केवलिभासि ॥ १ ॥
સમભાવ
જે ત્રસ અને સ્થાવર સર્વ જીવા પર રાગ અને દ્વેષ પરિણામ રહિત સમભાવી છે તેને કેવલી ભાષિત સામાયિક હોય છે. કયેાગે જીવે સ'સા રમાં પરિભ્રમણ કરે છે. તેએની ઉત્તમતાના ખ્યાલ આત્મજ્ઞાનથી થાય છે અને તેથી સર્વજીવા પર સમભાવ પ્રગટે છે. જીવાનેા મૂળ સ્વભાવ કંઇ કાષ્ઠના અશુભમાં પ્રવૃત્તિ કરવાને નથી. કના વશથી એ સર્વ થાય છે એમ અનુભવ આવતાં શત્રુઓ તરીકે વર્તણૂક ચલાવનારા વેાનુ પણ બુરૂ કરવાના વિચાર પ્રગટતા નથી, ઉલટું તેઓનું સત્તાએ રહેલુ રવરૂપ જોવાથી તેમની પૂજ્યતા અને મહત્તાને ખ્યાલ આવે છે અને જીવાને જીવાની દૃષ્ટિએ દેખવાથી આત્મજ્ઞાનીને તેએ ઉપર પ્રગટે છે. સર્વ વેદની પરમાત્માએ જેવી સત્તાએ દશા દેખ્યા બાદ આત્મજ્ઞાનીના મનમાં તેના ઉપર પૂજયભાવ પ્રગટે છે અને તેએાનું શ્રેય કરવા વ્યાવહારિક વિવેક, ભક્તિ, સેવા અને ઉપાસનાના વિચારે પ્રગટે છે અને તેથી તે શ્રીવીરપ્રભુના ઉપદેશને આખી દુનિયામાં ફેલા વવા પ્રયત્ન કરે છે કારણ કે શ્રીવીરપ્રભુના વયનેયી આખી દુનિયાના જીવાને શાન્તિ મળે છે. આખી દુનિયાને સર્વ જીવેા પર સમભાવ પ્રગટ થાય એવા સામાયિક આવશ્યકતા લાભ મળેા એવા આત્મજ્ઞાની ઉદાર ધર્મભાવ ધારણ કરી શકે છે અને તે સમભાવરૂપ સામાયિકની આચરણા આચારમાં મૂકવા શિાંતમાન થાય છે.
સર્વ જીવાની સાથે સમભાવથી વવાના પરિણામ તથા તેના આચારને ખીલવવાથી પ્રતિદિન ઉત્તમાત્તમ સામાયિક પ્રાપ્ત કરી શકાય છે. કાઇ પણ જીવને મારવેા નહિ, સર્વ જીવા પર થતા શુભાશુભ સકલ્પી વિરામ પામવું, અને સવાની સાથે તેઓના શુદ્ધ ધર્મના અને પેાતાના શુદ્ધ ધર્મના ઉપયાગથી શુદ્ધ પરિણામવાળા થવું, એજ ઉત્તમ સામાયિકની દશા છે. આવી દશામાં આવનાર નાની ખરેખર ૧ સમકિત સામાયિક, ૨ શ્રુત સામાયિક, ૩ દેશિવરતિ સામાયિક, ૪ અને સ વિરતિ સામાયિકની મદ્વત્તાને અને ઉપયેાગિતાના ખ્યાલ કરી શકે છે. દ્રવ્યાયિકનયની અપેક્ષાએ આત્મા તેજ સામાયિક છે અને પર્યાયાર્થિંક
For Private And Personal Use Only