________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગદ્યસ ગ્રહ
પેાતાનામાં શુદ્ધ ભાગરૂપ વા મુતિરૂપ કકુળને દેખે છે, જ્ઞાની અષ્ટ કર્મથી ભિન્ન અકમ એવા પેાતાના અસખ્યાત . પ્રદેશામાં જ્ઞાનદર્શનના શુદ્ધ પર્યાયાના ઉત્પાદ વ્યયરૂપ કર્મને દેખે છે, કર્મમાં કર્મ દેખે છે. અષ્ટ કને અષ્ટક રૂપે વા ક્રિયા રૂપ કી ક્રિયા કરૂપપણે દેખે છે, અને કથી ભિન્ન એવા પેાતાનુ શુદ્ધ ધર્મ સ્વરૂપ છે તે અકર્મ રૂપ છે તેને અકપણે દેખે છે. આત્મજ્ઞાની દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ અક અર્થાત્ અક્રિયરૂપ પેાતાના આત્મા છે તેને અક અર્થાત ક્રિયારહિત રૂપે . ખરેખર દ્રબ્યાયિકનયની અપેક્ષાએ દેખે છે.
૪૩
આત્મજ્ઞાની પર્યાયાથિંકનયની અપેક્ષાએ પર્યાયપર દૃષ્ટિ દેશને પોતાના આત્માનેકરૂપ યાને ઉત્પાદવ્યયક્રિયારૂપ દેખે છે. આત્મામાં અનન્ત પર્યાય છે. સમયે સમયે આત્માના પર્યાયેામાં ઉત્પાદ્દશ્યયરૂપ ક્રિયા કમ થયા કરે છે. ઉત્પાદવ્યયરૂપ ક્રિયા કર્મીને નાની પર્યાયાયિકનયની અપેક્ષાએ ઉત્પાદન્ય ક્રિયા કર્માંરૂપે દેખે છે. કતે કરૂપે દેખવાની સાપેક્ષ શક્તિ અને અકને અક રૂપે દેખવાની સાપેક્ષ નય શક્તિને ધરાવનાર તત્ત્વનાની અર્થાત્ આત્મજ્ઞાની છે. આત્મજ્ઞાની દ્રવ્યથી અક્રિય અર્થાત્ અક રૂપ એવા આભામાં પર્યાયાર્થિંકનયની અપેક્ષાએ ઉત્પાદન્પયરૂપ ક્રિયા અર્થાત્ કર્મને દેખે છે. જ્ઞાનીની આ પ્રમાણે બાહ્ય અને અન્તર્થી દ્રશ્ય અને પર્યાંયથી એમ અનેક સાપેક્ષનય યાગે દૃષ્ટિ પ્રગટવાથી તે સ્વાધિકારે કત કરતા છતા અર્થાત્ કાયાદિ વડે કાર્યને કરતા છતા પણ સંકલ્પ ( પરિ ામ ) વિના અંધાતા નથી. આજ આશયને અનુસરીને ભગવદ્ગીતાના નીચેના ક્ષેાકના અય કરવામાં આવે તે તે સ્યાદ્વાદનાનની પુષ્ટિ અર્થે થાય છે. તથાચ भगवद्गीतायाम्
tr
,,
कर्मण्यकर्म यः पश्येदकर्मणि च कर्म यः
सबुद्धिमान् मनुष्येषु स युक्तः कृतकर्मकृत् ॥ ३३ ॥ अध्यात्मसारगत ।।
For Private And Personal Use Only
23
આત્મજ્ઞાનીની આવી કચેાગમાં નિલેષતા પ્રવર્તે છે. ક્રિયાએ ક, પરિણામે બધ, અને ઉપયેાગે ધમ આ ત્રણ બાબતને વિચાર કરવામાં આવે તે ઉપયેગે રહીને આમ ધર્મને સાધતા એવા કર્મ કર્નાર જ્ઞાનયેાગી પરિણામ અર્થાત્ સંકલ્પ વિના કર્માંથી બધાતા નથી. ચતુર્થાં ગુણુસ્થાનકથી પ્રારંભીને આત્મજ્ઞાન અર્થાત્ જ્ઞાનયોગના પ્રાદુર્ભાવ