________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગદ્યસંગ્રહ.
મનુષ્યભવ એ રત્નદ્વીપ સમાન છે. મનુષ્યભવમાં ખરેખરૂ રળવાનું છે. મનુષ્યભવમાં ચડવાનું છે. મનુષ્યભવમાં ખરેખરૂં જોવાનું છે. મનુષ્યભવ એ મોટામાં મેટું વિમાન છે. મનુષ્યભવ એ ભવસમુદ્રને તરવા માટે મેટામાં મેટી સ્ટીમર છે. મનુષ્યભવ એ પરમેશ્વરને જોવાનું દ્વાર છે. મનુષ્યભવ ખરેખર સૂર્યથી મહાપ્રકાશી છે. ચન્દ્રના જેવી શીતલતા પેાતાને લેવા માટે અને અન્યાને શીતલતા આપવા માટે મનુષ્યભવ મળેલા છે. મનુષ્યભવ એ મેાક્ષની નિસ્સરણ છે, પુણ્યની મેાટી કમાણી એ મનુષ્યભવ છે. દશ દૃષ્ટાન્ત દુલભ એવે મનુષ્યભવ પામીતે આપણે સત્ય મા ઉપર ચાલવુ જોઇએ. સ્વર્ગ તર‰ જવું તે પણ આપણા હાથમાં છે અને નરક તરફ જવુ તે પણ આપણા હાથમાં છે. મેાક્ષનાં દ્વાર ઉધાડવાં તે પણ આપણા હાથમાં છે. ગમે તે ગતિરૂપ નગરની ટીકીટ લેઇને તે નગરમાં જવું એ આપણા હાયમાં છે. આપણા માર્ગમાં વેરેલા કાંટાઓને દૂર કરવા તે પણ આપણા હાથમાં છે. આપણા માર્ગમાં કાંટાએ વેરવા તે પણ આપણા હાયમાં છે. અધકાર તરફ મુસાપુરી કરવી વા પ્રકાશ તરફ મુસાફરી કરવી એ પાતાના વિચાર ઉપર આધાર રાખે છે. આપણી સારી વા ખાટી કરણી પર ભવિષ્યની સુખરૂપ વા દુ:ખરૂપ જીંદગીની આશા રાખી શકાય. દેહરૂપ દેવળમાં રહેલા આત્મા રૂપ પરમાત્માને પૂજવા– ધ્યાવવા તે પણ આપણા હાથમાં છે. અજ્ઞાની મનુષ્યાને પ્રકાશ તરફ વાળવામાં મદદ પણ આપણે કરવાની છે. પોતાની મેળે અજ્ઞાનથી નઠારા વિચારા કરીને આત્માજ સ્વયં દુ:ખની કલ્પના ઉભી કરીને કંપે છે. દાડે છે, રૂવે છે અને શેક કરે છે. માયાવર્ડ થતુ હું અને તું ભૂલી જતાં દુ:ખસાગરની પેલી પાર જઇ શકાય છે. મનુષ્યભવમાં વિરતિના સાધના પ્રાપ્ત કરીને કની વણીએ ખેરવી શકાય છે. લક્ષ્મી, સત્તા આદિ જડ વસ્તુઐાના સંબધે હર્ષ અને વિયેાગ શેક કરવા એ વિવેકી આત્માને હાય નિહ. જડ વસ્તુએમાં મમત્વ કલ્પીને નાની કદિ દીન મનતા નથી. લક્ષ્મી અને સત્તાને નાશ થવાથી આત્માની જા માત્ર હાનિ થતી નથી પરન્તુ ઉપાધિ ટળે છે એવે વિચાર કોઇ વિરતિધારક જ્ઞાનીના મનમાં આવે છે. આપણે પોતાના શુદ્ધ સ્વભાવમાં રમવુ એજ આપણું મુખ્ય કર્તવ્ય છે.
For Private And Personal Use Only
૧૧
જે મનુષ્યેાના આત્માઓને સ્ફટિકરત્ન જેવા નિર્મળ બનાવવા પ્રયત્ન કરે છે એવા મહાત્માઓને નમસ્કાર થાએ, સર્પ કાંચલીના ત્યાગ