________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ર
ધાર્મિક ગદ્યસ ંગ્રહ.
પ્રકારના પરિણામને ધારણ કરનાર પોતે તેવા બને છે. આ આત્મસત્તાની અને પરિણામની અપેક્ષાએ અવશેાધવું. તેમજ વિવેક દૃષ્ટિથી વસ્તુ રૂપે વસ્તુને અવમેધતાં કંઇ હાનિ નથી પણ સમ્યકત્વદ્રષ્ટિની વૃદ્ધિ છે તેમ નચેાની અપેક્ષાએ પણ અવખેાધવુ'. પુસ્તકો વાંચીને વા ગુરૂને ઉપદેશ સાંભળીને આત્માના અનુભવ લેવા માટે આત્મધ્યાનમાં મસ્ત થવુ જોઇએ. આત્માના સ્વરૂપમાં ધ્યાનવર્ડ લીન થઇ જવાથી મનની ચંચળતા ટળી જાય છે અને આત્માના અનુભવ આવે છે. સર્વ પ્રકારની ધર્મ ક્રિયાઓ વડે આત્માની ઉન્નતિ કરવી. આત્માના ગુણા પ્રકાશવા એજ સાધ્ય માનવામાં આવ્યુ છે. હું આત્મા પોતે પરમાત્મા છું એવી ભાવના ભાવવી એ સંસારમાં ઉત્તમાત્તમ કાય છે. આત્મધ્યાન વડે આત્માને તારી શકાય છે. પેાતે પેાતાને આળખે તાજ કર્મથી દૂર થઇ શકાય છે. આત્તમ સ્થાને आतमा ऋद्धि मळेसवि आइरे, वीरजिनेश्वर उपदिसे ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેને આત્મા જે બાબત તરક પ્રવૃત્તિ કરે છે તે તરવું તે જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. તારનાં દેરડાં બનાવવાના પહેલાં યુરેપીયન લોકોની પાસે કઇ તૈયાર પુસ્તકા નહાતાં, પણ તે બાબતનાં શેાધકોએ પેાતાના આત્મામાંથી તે બાબતનું જ્ઞાન પ્રગટ કર્યું. આગગાડી બનાવવાના યુરોપીયન લોકાની પાસે પુસ્તક નહાતાં પણ તે ખાખતની ક્રિયા શેાધા કરતાં આત્મામાંથી તે બાબતનું જ્ઞાન પ્રગટયું. ટેલીફેાન સબંધી પણુ પહેલાં પુસ્તકા નહાતાં પુછ્યુ તે બાબતની શેાધકદૃષ્ટિની પ્રવૃત્તિથી આત્મામાં તેવા પ્રકારનું જ્ઞાન પ્રગટયું. પહેલાં ફાનેગ્રાફ્ જેવાં યા નહતાં પણ એડીસને પેાતાના આત્મામાંથી તેવા પ્રકારનું જ્ઞાન પ્રગટાવીને ફોનથ્રાક તૈયાર કર્યું. પહેલાં આમાટા બનાવવાનાં પુસ્તકા નહોતાં તેમ છતાં શેાધકાએ પોતાના આત્મામાંથી તે ખાબતનુ' જ્ઞાન પ્રકટાવીને આગાટા બનાવી. પહેલાં ટારપીડેા, સબમરીન બનાવવાનાં પુસ્તકા નહેતાં પણ શેાધકાએ કામણિકી બુદ્દિના પ્રયાસે ટારપીડા પશુ બનાવી. હજી ભવિષ્યમાં ધણી રોધેધ થશે. પુસ્તકામાં ડ્રાય તેટલુ જ બને છે એમ એકાન્તે ન કહી શકાય. આત્મામાંથી જે જ્ઞાન પ્રગટે છે તે પુસ્તકામાં દાખલ થાય છે. પશ્ચાત પુસ્તકાના આધારે અન્ય મનુષ્યા પ્રવૃત્તિ કરે છે. પૂર્વે પણ ધણી શાધા થઇ હશે પણ પુસ્તકા નષ્ટ થતાં શોધકાએ હાલ પણ આત્મામાંથી જ્ઞાન પ્રગટાવીને વસ્તુ બનાવી. દુનિયામાં જેટલાં બધાં પુસ્તકો છે તેમાં જે કંઇ લખાયું છે તે આત્મામાંથી પ્રગટેલા જ્ઞાનબળવડે લખાયું છે. પુસ્તકા વિના કષ્ર બનવાનું નથી એમ વિચારી
For Private And Personal Use Only