________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨
જૈન ધર્મ સાહિત્ય.
જ
છે તેનાં કારણે ઘણાં છે. જૈનાચાર્યોએ પરસ્પર ધર્મભેદની ચર્ચામાં પિતાના બળનો ઘણો વ્યય કર્યો છે. ધર્મ અને વેદધર્મની સામે ટકી રહેવાને તેઓએ સંધ ભેગા કરીને વિચાર કર્યા નથી. પિતાના ધર્મ પાળનારાઓની સંખ્યામાં ઘટાડો થાય છે એમ જાણતાં છતાં નિવૃત્તિમાર્ગ અને ભાવભાવને મુખ્ય માની ધર્મની પ્રવૃત્તિમાં આત્મબળને ઘણો વ્યય કર્યો જણાતો નથી. દિગંબર શ્વેતાંબર–ખરતર તથા ઢુંઢીયા વગેરેએ સામુદાયિક બળ ભેગું કરીને આગળ વધવા વિચારે ક્ય હેય એવા ઉલ્લેખે મળતા નથી. ધર્મની શ્રદ્ધા અને આત્મબળથી સંધ ભેગા કરીને ઉન્નતિના ઉપાયે રચવામાં ઉપયોગ કર્યો નથી. અમુક બાબતોમાં મતસહિષ્ણુતા ધારણ કરીને જેનોની સંખ્યામાં વધારો કરવાના ઉપાયો કરવામાં સંધનું ધ્યાન ખેંચાતું નથી. પોતપોતાના ગચ્છના ખંડનમંડનમાંથી પરવારીને અન્ય લોકોને જૈન બનાવવામાં વારંવાર સંઘે ભેગા કરીને ઉપાયો લીધા હેય એવા લેખો દેખવામાં આવ્યા નથી. અન્યધર્મીઓની સાથે હરિયાઈમાં ઉતરવા માટે કેટલાક સૈકામાં તે પ્રયાસ થયો છે એવું જોવામાં આવે છે. જમાનાને અનુસરી જૈનોની સંખ્યામાં વધારો કરવામાં હાલ પણ મહા સંધ ભેગા થઈને વિચાર કરી શકતો નથી. સાધુઓએ પરસ્પર એક બી. જાના ખંડનમાં આત્મબળને વ્યય કર્યો હોય એમ અમુક સંગમાં અનુ માન થાય છે. જૈનધર્મ પાળનારાઓમાં ધર્માભિમાનને નવો જુસ્સે પ્રગટ નથી. એક વણિમ્ જતિને જ માત્ર જૈન ધર્મ હેય એવું માની સંતોબનાં ચિહે જન પ્રવર્તકોએ ધારણ કર્યા હોય એવું લાગે છે. જૈનને માટે ભાગ જૈનધર્મનાં તત્ત્વોથી અજાણ છે. હવે કંઈ જૈનોમાં ચળવળ થવા લાગી છે. જેનાચાર્યો અને સાધુઓએ પોતાની પ્રમાદદશા જોઈ છે. જેને ઉંઘમાંથી ઉઠાડવાને જાગ્રત થએલા જૈને બુમો પાડે છે. મહાસંઘના સામુદાયિક બળથી અને આદમભેગથી પ્રયાસ કરવામાં આવે તો જૈનેની અસ્તિતા નભાવી શકાય.
જેમાં કેળવાયલે વર્ગ વધતો થાય છે પણ તેનામાં આર્યસમાજીઓ અને પ્રસ્તિાની પેઠે આત્મભેગ આપવાની શક્તિ આવી નથી. કેળવાયલે જૈનવર્ગ પોતાના ગુરૂઓથી પ્રાયમેટા ભાગે વિમુખ રહે છે અને તે ધનવ્યયમાં અકેળવાયલ જૈનવર્ગથી પાછો પડે છે–અકેળવાયલ જૈન કરતાં ભણેલો જૈન પિતાની શકિતયોનો ભંગ આપવામાં પાછા પડે છે. જૈન સેવામાં તે ખરા જીગરથી ભાગ લઈ શકતા નથી તેથી કેળવાયલ જૈનવગે
For Private And Personal Use Only