________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આને વિશેષ વિચાર પંડિતોએ અન્ય (બીજ) શાસ્ત્રમાંથી જાણું લે. અહીં તેને વિસ્તાર કરતા નથી.
હવે ઉપસંહાર કરતાં દાનના ફળને કહે છે ? इत्थ दानविधिज्ञाता धीर पुण्य-प्रभावकः । यथाशक्ति ददद् दानं, परमानन्दभाग भवेत् ॥३२॥
અર્થ : આ રીતે જે સમ્યગ રીતે દાન કરવાની વિધિને જાણકાર છે, ધીરજવાળે છે, પુણ્યશાળી છેતે દાનાદિ અક્ષત પ્રભાવનાના બળથી પુણ્યાનુબંધી પુણ્યને પામીને, ધર્મના પ્રગટ પ્રભાવને પ્રાપ્ત કરતો અને પોતાની શક્તિને અનુકૂળ દાન આપતે એક્ષપરમાનન્દપદને ભક્તા બને છે.
પ્રતિશ્રી દાનબત્રીશી-ગુજરાનુવાદ સહિત |
[૫૯]
www.kobatirth.org
For Private And Personal Use Only