________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હવે અહીં વાદી કહે છે કે, સિદિની વજનાને અભિપ્રાય છે માટે જીવધાતના પરિણામથી જન્યતા લક્ષણ જે સ્વરૂપ છે તે વિરાધના તજાય છે. પરતુ તે હિંસાના પરિ *ણામને રાકનાર પ્રતિબંધક ન હોવાથી હિંસારૂપ બને છે. પણ તેનું પાત્ર લાગતુ નથી.
!
ત્યારે પૂ. ઉપાખ્યાયજી મહે છે; જે આમ જ હાય તા વિરાધના પદ છે તે પ્રવૃત્તિનિમિત્ત છે કે વિશેષણ છે જો પહેલા વિકલ્પ પસંદ કરશું તો પ્રવૃત્તિનિમિત્તે નાસ્તિપદ કહેવાય છે. આ તો ઉન્મત્ત (દારૂ પીધેલા, માસના પ્રલાપ જેવુ છે. જો ખીજો વિકલ્પ પસન્દ કરે તે પૂર્વે જે દોષ જણાવ્યેા તે તે જ પ્રમાણે વિદ્યમાન રહે છે
14
હવે વાદી કહે કે, જે ધુમથી વિશિષ્ટ વસ્તુ પેાતાના સ્વરૂપને છેડી દે છે તે ધમ યાં ઉપાધિરૂપ છે. આ નિયમથી તા વજ ના થાય છે.
આ રીતે વજના વિશેષણુથી યુક્ત વિશેષ ગણાયે આથી ભાવ એ થયેા કે સુપાત્રદાન અથવા અનુકંપાદાન વ બાત પરિણામજન્ય અત્યન્ત નાશના હેતુરૂપ પરિણામાપજન્યતાની વજ્રના યુક્ત સુપાત્રદાન અને અનુકં પાદાન એ પુણ્યાનુબ ધી પુણ્યના હેતુ બન્યા.
તે રીતે વસ્તુસ્વરૂપની પર્યાલયના (વિચારણા) ફરતાં, અનુકંપા અને ભક્તિનાં પરિણામા વધુ પાપકર્મ ના પ્રતિબ ધક પ્રાપ્ત થતાં હોવાથી તે અનુકપા અથવા ક્તિનાં જે પરિ ણામેમાં આત્મામાં વર્તે છે તે પ્રતિબંધક ભાવયુક્ત હોવાની
·
[૫૭]
www.kobatirth.org
For Private And Personal Use Only